Rashibhavishya/ આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૦૪-૦૫-૨૦૨૬, સોમવારનું પંચાંગ: વૈશાખ વદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 4 મે 2026, સોમવાર, નક્ષત્ર, રાહુકાળ

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૦૪-૦૫-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ વદ ત્રીજ તિથિ છે, જે ૦૫ મે ની સવારે ૦૫:૨૪ સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ વૃશ્ચિક (ન,ય ) છે અને નક્ષત્ર અનુરાધા  સવારે ૦૯:૫૯ સુધી માન્ય છે. આજનો યોગ પરિઘ  છે, જે રાત્રે ૧૧:૧૯ સુધી વિદ્યમાન રહેશે અને વણિજ  કરણ બપોરે ૦૪:૧૬ સુધી છે.

આજે પંચક  નથી, વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ૦૫ મે ના રોજ બપોરે ૧૨:૫૫ સુધી વિહાર કરશે.

આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય ) રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૦૪ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૮ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૯.૪૧ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૭:૩૨ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૦૭.૪૨ થી ૦૯.૨૦ સુધી રહેશે.

ત્રીજની સમાપ્તિ ૦૫ મેના સવારે ૦૫:૨૪ વાગ્યે થશે.

આજે ભગવાન શિવની આરાધના કરવી શુભ મનાય છે.                      

તારીખ   :-         ૦૪-૦૫-૨૦૨૬, સોમવાર / વૈશાખ વદ ત્રીજના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૪ થી ૦૭:૪૨
શુભ ૦૯:૨૦ થી ૧૧:૦૦
લાભ ૦૩:૫૧ થી ૦૫.૩૦
અમૃત ૦૫:૩૦ થી  ૦૭:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪ થી ૧૨:૩૬

રાશિભવિષ્ય (Rashibhavishya 4 મે 2026, સોમવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળે.

ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું.

ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે.

નકારાત્મકથી દૂર રહો.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે.

આવકના સાધન પ્રાપ્ત થશે.

લગ્નજીવન સારું રહે.

મિત્રો સાથે બેસીને ચર્ચા થશે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

કાર્ય સમય પર પૂરા થાય.

ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય.

સારા લોકોથી જોડાઓ,

લોકો વિશે ખોટું વિચારવાથી બચો

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.

વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.

આજે સાવધાનીથી ચાલવું.

માનસિક હિંસાથી દૂર રહો.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

વ્યાપારમાં ઉન્નતિ થશે.

કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.

સમયનો સદઉપયોગ થાય.

ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે

શુભ કલર – કોફી

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

કાર્યોમાં સાવચેતી રાખવી.

સહયોગની ભાવના વધશે.

નવા નફાકારક પ્રોજેક્ટ્સ મળશે.

સમય કાઢીને હળવી કસરત કરો.

શુભ કલર –  નીલમ

શુભ નંબર – ૫

તુલા (ર , ત) :-

ઊંડા શ્વાસ લેવાથી માનસિક રાહત મળશે.

જૂની યાદો શેર કરી શકો.

નવી ભેટ મળે.

જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતાવો..

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

મનમાં ઉત્સાહ રહેશે.

જેનાથી કાર્યની ગતિ વધશે.

કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.

આવકનો નવો સ્રોત ઊભો થશે.

શુભ કલર –  ગ્રે

શુભ નંબર – ૧

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

આરોગ્ય અનુકૂળ રહેશે.

વેપારમાં યોજનાઓ સફળ થાય.

સંબંધોમાં પણ તિરાડ પડી શકે.

તમારો આત્મવિશ્વાસ વધે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

કુટુંબના સભ્યોનું ધ્યાન રાખવું.

સંતાનથી પ્રસન્નતા રહેશે.

ઊંધું પરિણામ આવી શકે છે.

માંદગીથી મુક્તિ  મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

કુંભ (ગ, શ, સ, ષ) :-

કાર્યમાં વ્યસ્ત રહો.

પોતાના કર્મ પર વિશ્ચાસ રાખો.

શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

શુભ કલર – લવંડર

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે

નિર્ણયો હકારાત્મક પરિણામો લાવશે.

દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યને ઉકેલી શકો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…