રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :- તારીખ ૧૩-૦૪-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ અગિયારસ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર બપોરે ૦૪:૦૫ વાગ્યા સુધી રહેશે. શુભ યોગ બપોરે ૦૫:૨૨ વાગ્યા સુધી રહેશે અને બવ કરણ બપોરે ૦૧:૧૫ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૧ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૯ કલાકે થશે. ચંદ્રોદય વહેલી પરોઢે ૦૪.૦૪ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૩:૦૪ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૫ થી બપોરે ૦૧:૦૫ સુધી રહેશે. રાહુ કાળ સવારે ૦૭.૫૫ થી ૦૯.૩૦ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ અગિયારસ ૧૪ એપ્રિલે સવારે ૦૧:૧૦ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે વરુથીની એકાદશી છે.
તારીખ :- ૧૩-૦૪-૨૦૨૬, સોમવાર / ચૈત્ર વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૧ થી ૦૭:૫૫ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૧:૦૫ |
| લાભ | ૦૩:૪૯ થી ૦૫.૨૪ |
| અમૃત | ૦૫:૨૪ થી ૦૬:૫૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૪૦ |
રાશિભવિષ્ય (Rashibhavishya 13 April 2026, સોમવાર)

મેષ (અ, લ , ઈ) :-
બાકી કાર્ય ઉકેલાય.
તેજસ્વી બનો.
અન્ય પર વિશ્વાસ કરવાનું ટાળો.
પૈસાની તંગી રહેશે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
દિવસ મુશ્કેલ રહે.
વિરોધનો સામનો કરવો પડે.
સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરો.
નાની-નાની વાતો મોટી ન બનાવો.
શુભ કલર- પોપટી
શુભ નંબર- ૭

મિથુન (ક, છ, ઘ) :-
મનને શાંત રાખવા માટે ધ્યાન કરો.
પાણીનું સેવન વધારવું.
બોલવામાં વિવેક રાખવો.
ચિંતામાંથી મુક્ત થાઓ.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
અભ્યાસમાં પ્રગતિ થાય.
કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે.
લાંબી મુસાફરી ટાળો
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
ભૂતકાળના રોકાણથી આવક વધે.
વેપારમાં વધુ મહેનત કરવી પડે.
જૂના પરિચિતને મળવાનું થાય.
ભૂતકાળના વિવાદનો ઉકેલ મળે.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
ખુલ્લી આખે સપનાં જોવાય.
દિવસ ઉત્તમ જણાય.
વધારે કામના કારણે થાક રહેશે.
ઘરનું વાતાવરણ શાંત રહેશે
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-
વડીલોની સલાહ લઈને કામ કરો.
કામમાં થોડી અડચણો આવી શકે.
નુકસાન સહન કરવું પડી શકે.
કોઈપણ સરકારી યોજનાનો લાભ થશે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
નવા કાર્યની શુભ શરૂઆત થાય.
સંબંધોમાં થોડી નારાજગી રહેશે.
વ્યસ્તતાને કારણે શારીરિક થાક લાગે.
જવાબદારીઓનો બોજ વધુ રહેશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કામથી વહેલું અવાય.
સરકારી કે કોર્ટ સંબંધિત મામલામા સફળતા મળે.
ઘરની વ્યવસ્થાઓ થોડી બગડી શકે.
પેપર વર્ક વખતે બેદરકાર ન રહેવું.
શુભ કલર – ચોકલેટ
શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-
ઘરના કામથી થાકી જાવ.
સમૃધ્ધિનો અનુભવ થાય.
કામને પ્રાથમિકતા આપો.
નવા ઓર્ડર મળવાની શક્યતા છે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૩

કુંભ (ગ, શ, સ, ષ) :-
વૈભવ વિલાસ વધે.
સમય શીખવાડી જાય.
વેપારમાં પડકારો આવશે.
ધીરજ સાથે દિવસ પસાર થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-
લેવડ-દેવડથી સાવધાન રહો.
નિર્ણય તમારા પક્ષમાં આવે.
દિનચર્યામાં ફેરફાર થાય.
લાંબા ગાળાનો લાભ થાય.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
