Not Set/ તમારો બાપ કહેતો કે ખેડૂતોની આવક ચાર ઘણી કરી આપીશ: ગોવા રબારી

બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની જીભ લપસી હતી..ધારાસભ્ય ગોવાભાઈ રબારીની સ્નેહ મિલન કાર્યક્રમમાં જીભ લપસી. PM નરેન્દ્ર મોદીને ‘તમારા બાપ’ કહીને સરકાર પર કર્યા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે તમારો બાપ કહેતો હતો કે ખેડૂતોની આવક ચાર ઘણી કરી આપીશ…તમારો બાપ કહેતો હતો કે ખેડૂતોના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશ.

Top Stories Gujarat Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના ડીસાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની જીભ લપસી હતી..ધારાસભ્ય ગોવાભાઈ રબારીની સ્નેહ મિલન કાર્યક્રમમાં જીભ લપસી. PM નરેન્દ્ર મોદીને ‘તમારા બાપ’ કહીને સરકાર પર કર્યા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે તમારો બાપ કહેતો હતો કે ખેડૂતોની આવક ચાર ઘણી કરી આપીશ…તમારો બાપ કહેતો હતો કે ખેડૂતોના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશ.