રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૩-૦૪-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ એકમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે અને ચિત્રા નક્ષત્ર સાંજે ૦૭:૨૪ વાગ્યા સુધી રહેશે. વ્યાઘત યોગ બપોરે ૦૨:૨૦ વાગ્યા સુધી રહેશે અને કૌલવ કરણ સવારે ૦૮:૪૨ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં 03 એપ્રિલે સવારે ૦૬:૩૦ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કન્યા (પ,ઠ,ણ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૮:૧૦ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૫૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૨૦ થી બપોર ૦૧:૦૮ સુધી વિદ્યમાન રહેશે, રાહુ કાળ સવારે ૧૧.૧૦ થી બપોરે ૧૨.૪૩ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર વદ એકમ સવારે ૦૮:૪૧ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે ગુડ ફ્રાઈડે છે.
તારીખ :- ૦૩-૦૪-૨૦૨૬, શુક્રવાર / ચૈત્ર વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૩ થી ૦૯:૩૬ |
| અમૃત | ૦૯:૩૬ થી ૧૧:૧૦ |
| શુભ | ૧૨:૪૩ થી ૦૨.૧૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૯ થી ૧૧:૧૫ |
રાશિભવિષ્ય (Rashibhavishya 3 એપ્રિલ 2026)

મેષ (અ, લ , ઈ) :-
મહેમાનનું આગમન થાય.
પતિ-પત્ની વચ્ચે વિવાદ થશે.
તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
વિદેશ જવા માટે ફોન આવશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
મિત્રો તરફથી મદદ મળે.
કોઈ સાચી સલાહ મળે.
કોઈની સાથે દલીલોમાં ન પડવું.
કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :-
વેપારમાં વધારો થાય.
બાળપણની યાદ તાજી થાય.
આર્થિક લાભની તક આવશે.
તમારા કાર્યોની પ્રશંસા થશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-
રોકાયેલ નાણા પાછા આવે.
ઋણથી મુક્ત થશો.
મિત્રોનો સહયોગ મળશે.
વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૧

રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :-
માતા – પિતા જોડે મતભેદ થાય.
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
ઋતુ પ્રમાણે આહાર લેવો.
વિશેષ યાત્રાનો યોગ છે.
શુભ કલર –કાળો
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
જીવનસાથીની તબિયત સાચવવી.
મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
કોઈ ચિંતાથી મુક્તિ મળશે.
ઈચ્છા કરતા વધુ સફળતા મળશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-
આનંદમય દિવસ જાય.
સમયનો ખોટો બગાડ થાય.
મહત્વનો નિર્ણય આજે ન લેવો
આવકના નવા સાધાન પ્રાપ્ત થશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર –૫

વૃશ્વિક (ન, ય) :-
વેપારમાં ફાયદો થશે.
તમારો સમય બગાડો નહીં.
પરિણામો પણ સકારાત્મક રહેશે.
કિંમતી ભેટ મળી શકે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

રાશિભવિષ્ય (Rashibhavishya)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
નવા રહસ્યો બહાર આવે.
ભાગીદારી નફાકારક રહેશે
કામો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો.
સફળતા અને આર્થિક લાભ મળે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
જીવનસાથી જોડે સારું બને.
કાર્યોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો.
સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
કામમાં ચીવટતા લાવો.
મનમાં ભરાયેલ વાત બહાર આવે.
ઘરમાં વધુ ખુશીઓ આવશે.
હિંમત ન હારવી જોઈએ.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-
ખોટો પ્રવાસ ટાળવો.
ભાઈ – બહેનથી લાભ થાય.
હિંમત ન હારવી જોઈએ.
તમારી પ્રશંસા થશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને એમના પ્રિયપાત્રનો કૉલ આવશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
