Rashibhavishya/ આજે આ રાશિના જાતકોને એમના પ્રિયપાત્રનો કૉલ આવશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૩૦-૦૩-૨૦૨૬, સોમવારનું પંચાંગ: ચૈત્ર સુદ બારસ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 30 માર્ચ 2026, સોમવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૩૦-૦૩-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ બારસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને મઘા નક્ષત્ર બપોરે ૦૨:૪૯ સુધી વાગ્યા સુધી રહેશે. શૂલ યોગ બપોરે ૦૪:૫૦ સુધી વાગ્યા સુધી રહેશે અને બાલવ કરણ સવારે ૦૭:૦૭ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૪ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૪ કલાકે થશે. ચંદ્રોદય બપોરે ૦૪.૩૪ વાગ્યે અને ચંદ્રાસ્ત પરોઢે ૦૫:૧૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૨૦ થી બપોરે ૦૧:૦૯ સુધી રહેશે,  રાહુ કાળ સવારે ૦૮.૦૭ થી ૦૯.૪૦ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ બારસ સવારે ૦૭:૦૮ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે 30 માર્ચ 2026, સોમવારના રોજ ભગવાન શિવને આકડાનું ફૂલ અર્પિત કરવું શુભ ગણાશે.
તારીખ   :- ૩૦-૦૩-૨૦૨૬, સોમવાર / ચૈત્ર સુદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૪ થી ૦૮:૦૭
શુભ ૦૯:૪૦ થી ૧૧:૧૧
લાભ ૦૩:૪૯ થી ૦૫.૨૦
અમૃત ૦૫:૨૦ થી  ૦૬:૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૬ થી ૧૨:૪૩

રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
નોકરીમાં પ્રમોશન આવે.
વર્તન તમારો મૂડ બગાડી મૂકશે.
તમારો સમય બગડે.
દિવસ આનંદમય જાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૬
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :-
કોઈ તમારા નારાજ થાય.
કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો.
ધાર્મિક કાર્ય થાય.
મહત્વકાંક્ષા વધી શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
મિથુન (ક, છ, ઘ) :-
મોસાળ પક્ષથી લાભ થાય.
ધ્યાન થી લાભ થાય.
તમે માનસિક રીતે મજબૂત બનશો.
શરીરમાં આળસ જણાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર –  ૭
કર્ક (ડ, હ) :- 
કામના સ્થળે સફળતા મળે.
તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે.
હળવા થવાનો પૂરતો સમય મળશે.
કોઈ વ્યક્તિ તરફથી ભેટ મળે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૨
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ, ટ) :-
સામાજિક કાર્યો તમને આકર્ષશે.
મગજના વિચારો પર કાબૂ રાખવો.
સમય સારા કાર્ય માટે ફાળવશો
સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧
કન્યા (પ, ઠ, ણ) :-
નોકરીમાં નવી તક મળે.
મોટું પરિવર્તન આવે.
જીવનસાથી જોડે મતભેદ જણાય.
વેપારમાં સાંભળવું..
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮
તુલા (ર, ત) :-
કામના સ્થળે વખાણ થાય.
નજીકના લોકો સાથે સમય પસાર કરો.
દાન પુણ્ય થાય.
ચેપનો શિકાર બની શકો
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
વૃશ્વિક (ન, ય) :- 
મનને નિયંત્રણમાં રાખવું.
લગ્નજીવનમાં ખુશખુશાલ જણાય.
સાંધાનો દુખાવો રહે.
મોર્નિંગ વોક ચાલુ રાખો.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
ખાલી સમયમાં રમત રમાય.
મનમાં અશાંતિ સર્જાશે.
ખોટો ખર્ચ થઇ શકે.
તમારી કળા પ્રભાવિત કરે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫
મકર (ખ, જ) :- 
એકાંત ગમે.
તમને નાણાકીય પક્ષ મજબૂત દેખાશે.
લગ્નજીવનમાં સંભાળવું.
કોઈ સારા સમાચાર મળશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧
કુંભ (ગ, શ, સ, ષ) :-
પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
કોઈ જોડે સંઘર્ષ થાય.
ધન હાની થાય.
વેપારીઓએ આજે  ધ્યાન રાખવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩
મીન (દ, ચ, ઝ, થ):- 
જમીન – મકાનથી ફાયદો થાય.
સખત મહેનત પણ રંગ લાવે.
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
કોર્ટ કચેરીથી દૂર રહેવું.
શુભ કલર – પીળો