રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૨૬-૦૩-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ આઠમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે અને આદ્રા નક્ષત્ર બપોરે ૦૪:૧૫ વાગ્યા સુધી રહેશે. શોભન યોગ સવારે ૧૨:૨૬ વાગ્યા સુધી રહેશે અને બવ કરણ સવારે ૧૧:૪૯ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી. સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર 27 માર્ચ સવારે ૦૯:૩૬ સુધી મિથુન રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
તારીખ :- ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવાર / ચૈત્ર સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૮ થી ૦૮:૧૦ |
| લાભ | ૧૨:૪૫ થી ૦૨:૧૭ |
| અમૃત | ૦૨:૧૭ થી ૦૩.૪૯ |
| શુભ | ૦૫:૨૦ થી ૦૬:૫૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૨ થી ૦૮:૨૦ |
રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ (અ, લ , ઈ) :-
મુસાફરી ફાયદાકારક રહે.
દિવસ આરામમાં પસાર થાય.
વેપારમાં ચોકસાઈ રાખવી.
વિચારીને કાર્ય કરવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
સારા સમાચાર મળે.
જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
જીવનની મજા માણો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૬

મિથુન (ક, છ, ઘ) :-
મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
ફસાયેલા નાણાં પાછા આવે.
નોકરી-ધંધામાં વખાણ થાય.
બોલતા પહેલા વિચારવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨
રાશિભવિષ્ય (Rashibhavishya)

કર્ક (ડ , હ) :-
સ્વાસ્થ્ય સારું રહે.
આર્થિક મુશ્કેલી હળવી થાય.
નવું જ્ઞાન મળે.
માંદગીમાંથી રાહત મળે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫

સિંહ (મ , ટ) :-
લોકોની વાતમાં ન આવવું.
ગુસ્સા પર નિયંત્રણ રાખવું..
લાંબી વાતો થાય.
ફોનનો ઉપયોગ વધારે થાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-
આર્થિક સ્થિતિ સુધારે.
અતિથિ ઘરે આવે.
નાનો-મોટો ફાયદો થાય.
પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૧
રાશિભવિષ્ય (Rashibhavishya)

તુલા (ર , ત) :-
બિન જરૂરી વસ્તુથી દૂર રહો.
લોકોની કડવાશ માફ કરો.
નવા સંબંધ બંધાય.
ખોટી ચર્ચામાં ન ઉતરવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.
મનને શાંતિ જણાય.
કમીશનથી લાભ થાય.
મન ચંચળ બને.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ખોટા સમાચાર મળી શકે.
જમવામાં મજા ન આવે.
ખભામાં દુખાવો રહે.
ખોટી ચિંતા ન કરવી.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨
રાશિભવિષ્ય (Rashibhavishya)

મકર (ખ, જ) :–
વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ રહે.
આખો દિવસ આળસમાં જાય.
નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
કોઈ નવી ખરીદી થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કુંભ (ગ, શ, સ, ષ) :-
સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
વેપારી સંબંધમાં વધારો થાય.
બાળકોથી લાભ થાય.
આગથી બચો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ભવિષ્યની મોટી યોજના બને.
આમંત્રણ મળી શકે તેમ છે.
ગરમ વસ્તુથી લાભ થાય.
નાણાંનો વ્યવહાર ઓછો રાખવો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
