આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Aaj nu Rashifal: ૨૧-૦૩-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ ત્રીજ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મેષ રાશીમાં રહેશે અને અશ્વિની નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૨૨ માર્ચની સવારે ૧૨:૩૭ વાગ્યા સુધી રહેશે. ઐન્દ્ર યોગ સાંજે ૦૭:૦૨ સુધી વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ બપોરે ૦૧:૧૪ વાગ્યા સુધી રહેશે. પંચક આજે સવારે ૦૨:૨૮ કલાકે ઉતરશે જ્યારે વિંછુડો નથી. સૂર્ય મીન રાશીમાં રહેશે, જ્યારે ચંદ્ર સવારે ૦૨:૨૯ સુધી મીન રાશીમાં રહેશે.
આજનો સૂર્યોદય સવારે સવારે ૦૬.૪૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૦ કલાકે થશે. ચંદ્રોદય સવારે ૦૭:૫૭ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૯:૧૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૨૨ થી બપોર ૦૧:૧૧ સુધી રહેશે જ્યારે પંચક આજે સવારે ૦૨:૨૮ કલાકે ઉતરશે. રાહુ કાળ સવારે ૦૯.૪૫ થી સવારે ૧૧.૧૬ સુધી રહેશે. ચૈત્ર સુદ ત્રીજની તિથિ રાત્રે ૧૧:૫૭ સુધી સુધી રહેશે. આજે રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો શુભ મનાશે.
તારીખ :- ૨૧-૦૩-૨૦૨૬, શનિવાર / ચૈત્ર સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૪ થી ૦૯:૪૫ |
| લાભ | ૦૨:૧૮ થી ૦૩:૪૮ |
| અમૃત | ૦૩:૪૮ થી ૦૫.૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૦ થી ૦૮:૧૮ |
| શુભ | ૦૯:૪૮ થી ૧૧:૧૭ |
| અમૃત | ૧૧:૧૭ થી ૧૨:૪૫ |

મેષ (અ, લ , ઈ) :-
આસપાસની વસ્તુ રંગીન લાગે.
નવી વસ્તુ શીખવા મળે.
ઘરેલુ જીવનમાં ખુશીઓ રહેશે.
પતિ-પત્ની વચ્ચે સહયોગ રહેશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
કોઈ ભેટ-સોગાદ મળે.
કામથી રાહત મળે.
કોઈપણ સમસ્યામાં ફસાશો નહીં.
કોઈ રોગ થવાની સંભાવના છે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મિથુન (ક, છ, ઘ) :-
માનસિક શાંતિ મળે.
કોઈ મહત્વની વાત જાણવા મળે.
અચાનક અકસ્માત સર્જાઈ શકે.
સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-
લોકો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરશે.
ઉચ્ચ પ્રોફાઇલ લોકો સાથે સંપર્કમાં રહેશો.
ઓફિસથી વહેલા ઘરે અવાય.
બાળકો મદદ કરે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :-
તમારી મહેનતનું ફળ મળશે.
અચાનક ધન ખર્ચ થઇ શકે.
રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-
લોન લેવડદેવડમાં સાવધાની રાખો.
મોટો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
સંગીત દિવસ ને આરામ બનાવે.
લોકોને તમારી વાણી ગમે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર – ૭
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તુલા (ર , ત) :-
ઝઘડાખોર વર્તન ન કરો.
કરેલાં કાર્યનો પસ્તાવો થાય.
પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય.
સંતુલિત આહાર રાખો.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
મહત્વપૂર્ણ કાર્યમાં વીલંબ થાય.
વેપારમાં અચાનક લાભ થાય.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
લક્ષ્મીજી નું આગમન થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.
નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
સંતાનથી ફાયદો થાય.
નવા સંબંધ બંધાય.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મકર (ખ, જ) :-
ચિંતાજનક સમાચાર મળી શકે.
અધૂરા કામ પૂર્ણ થાય.
નવી વસ્તુઓ ની ખરીદી થાય.
ખાલી સમયમાં સપના જોવાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :-
નવું શીખવા મળે.
પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થાય.
વેપારમાં આવક ઓછી થશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
સુંદર વળાંક જીવનમાં આવે.
મનને ઊંડો આઘાત લાગી શકે.
આજે સુખ અને દુ:ખ સમાન રીતે મળશે
શુભ કલર – પોપટી
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને શેરબજારથી લાભ થઇ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ
આ પણ વાંચો:
