આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ:૧૮-૦૩-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ ચૌદસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કુંભ રાશીમાં રહેશે અને પૂર્વભાદ્રપદ નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૯ માર્ચની સવારે ૦૫:૨૧ વાગ્યા સુધી રહેશે. શુભ યોગ આગામી દિવસ ૧૯ માર્ચની સવારે ૦૪:૧૪ વાગ્યા સુધી રહેશે અને શકુની કરણ સવારે ૦૮:૨૭ વાગ્યા સુધી રહેશે. આજે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે જ્યારે વિંછુડો નથી.
સૂર્ય મીન રાશીમાં રહેશે અને ચંદ્ર કુંભ રાશીમાં રાત્રે ૧૧:૩૬ વાગ્યા સુધી રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૬ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૯ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૬:૦૯ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૬:૧૪ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી જ્યારે રાહુકાળ બપોરે ૧૨:૪૭ થી ૦૨:૧૮ સુધી રહેશે. આજના દિવસે ગણેશજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ ચૌદસની તિથિ સવારે ૦૮:૨૭ વાગ્યા સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૬ થી ૦૮:૧૫ |
| અમૃત | ૦૮:૧૫થી ૦૯:૪૭ |
| શુભ | ૧૧:૧૭ થી ૧૨.૪૮ |
| લાભ | ૦૫:૧૯ થી ૦૬:૪૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૯થી ૦૯:૪૮ |
| અમૃત | ૦૯:૪૮થી ૧૧:૧૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- નજીકનાલોકો સાથે મુલાકાત થશે.
- વ્યક્તિત્વમાંપણનિખાર આવે..
- તમારીઉપર જવાબદારી વધારે રહેશે.
- પરિસ્થિતિનેશાંતિથી ઉકેલ લાવો.
- શુભ કલર : મરૂન
- શુભ અંક : ૬

- વૃષભ (બ, વ, ઉ) :-
- સંબંધીઓ ઘરે આવી શકે.
- રાજનૈતિક સંપર્કલાભદાયી રહેશે.
- પૈતૃક સંપત્તિનેલગતું કામ આજે પૂર્ણ થાય.
- તમારીયોજનાઓની ચર્ચા ન કરો.
- શુભ કલર : પીળો
- શુભ અંક : ૮

- મિથુન (ક, છ, ઘ) :-
- વડીલોનું માન-સન્માન જાળવવું.
- પતિ-પત્ની વચ્ચેપ્રેમમાં વધારો થશે.
- ઉધારી સંબંધોનેખરાબ કરી શકે.
- તમારા કાર્યોની પ્રશંસા થાય.
- શુભ કલર : લીલો
- શુભ અંક : ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- ધાર્મિક કાર્યોંમાંસમય પસાર થશે.
- કોઈઅટવાયેલું કામ પૂરું થાય.
- સમજણથીસમસ્યાનો ઉકેલ મળે.
- ધંધો આજે વધારે સારો નહીં રહે.
- શુભ કલર : ગુલાબી
- શુભ અંક : ૮

- સિંહ (મ , ટ) :-
- પરિવારને સમયઆપી શકશો નહીં.
- નવી-નવીજાણકારીઓ પ્રાપ્ત થશે.
- કોઈપણમોટું રોકાણ કરતા વિચાર કરી લો.
- કાર્યક્ષેત્રમાં યોગ્ય પરિણામ મળે નહિ.
- શુભ કલર : ગુલાબી
- શુભ અંક : ૨

- કન્યા (પ , ઠ, ણ) :-
- ઓનલાઇનશોપિંગ કરી શકો.
- વિદ્યાર્થીઓને શુભ સૂચના મળી શકે.
- પોતાનાઉપર જ વિશ્વાસ રાખો.
- કર્મચારીઓસાથે સહયોગથી કાર્ય કરી શકો.
- શુભ કલર –સફેદ
- શુભ અંક – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- મહત્ત્વપૂર્ણકામ પૂર્ણ કરી શકશો.
- શેરબજારથી લાભ થઇ શકે.
- હ્રદયનીજગ્યાએ દિમાગથી નિર્ણય લો.
- ઉત્તેજનાથીસમસ્યાઓ વધી શકે.
- શુભ કલર –પર્પલ
- શુભ અંક – ૩

- વૃશ્વિક (ન, ય) :-
- વેપારમાં નવુંકરવાની કોશિશ કરો.
- રોકાણને લગતામહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો.
- આળસ અને નકારાત્મક વિચાર હાવી થાય.
- દુશ્મન તમારા પર હાવી થઈ શકે.
- શુભ કલર–લીલો
- શુભ આંક –૭

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમસ્યાનું સમાધાન મળી શકે છે.
- ખોવાયેલી વસ્તુ મળી શકે છે.
- કાર્યક્ષેત્રમાંધ્યાન આપી શકશો.
- જીવનસાથીનોસહયોગ મળશે.
- શુભ કલર–ગુલાબી
- શુભ આંક –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- તમારીયોગ્યતા ઉપર વિશ્વાસ કરો.
- મીડિયા અનેમાર્કેટિંગને લગતા લોકો માટે દિવસ સારો છે.
- પતિ-પત્ની વચ્ચેતણાવ રહી શકે.
- રાજકીય ક્ષેત્રે તમને ઉચ્ચ પદ મળે.
- શુભ કલર–લીલો
- શુભ આંક –૨

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારાવિચારોમાં પરિવર્તન આવી શકે.
- અતિ આત્મવિશ્વાસનબળાઈ બની શકે.
- દિવસ વ્યાવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે.
- કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે.
- શુભ કલર–મરૂન
- શુભ આંક –૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- કાર્યોઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.
- આજેલક્ષ્યથી ભટકી શકો.
- વ્યવસાયિકસ્થળે તમારું પ્રભુત્વ જળવાય.
- પરિવાર સાથે મનોરંજનમાં સમય પસારથાય.
- શુભ કલર–વાદળી
- શુભ આંક –૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…

