આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને મળશે નોકરીની નવી તકો, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) 20 માર્ચ 2026, શુક્રવારનું પંચાંગ: ચૈત્ર સુદ બીજ, રેવતી નક્ષત્ર, બ્રહ્મ યોગ અને બાલવ કરણ. જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ: ૨૦-૦૩-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ બીજ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મીન રાશીમાં રહેશે અને રેવતી નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૨૧ માર્ચની સવારે ૦૨:૦૮ વાગ્યા સુધી રહેશે. બ્રહ્મ યોગ રાત્રે ૧૦:૧૯ વાગ્યા સુધી રહેશે અને બાલવ કરણ બપોરે ૦૩:૪૨ વાગ્યા સુધી રહેશે. આજે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે જ્યારે વિંછુડો નથી. સૂર્ય અને ચંદ્ર બંને મીન રાશીમાં રહેશે, જ્યારે ચંદ્ર સવારે ૦૨:૨૯ સુધી મીન રાશીમાં રહેશે.

આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૫૦ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૭:૧૬ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૮:૧૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૩ થી ૦૧:૧૧ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૧૧:૧૫ થી બપોરે ૧૨:૪૭ સુધી રહેશે. આજના દિવસે લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે અને ચૈત્ર સુદ બીજની તિથિ આગામી દિવસ એટલે કે ૨૧ માર્ચે સવારે ૦૨:૩૨ વાગ્યા સુધી રહેશે.

તારીખ:-      ૨૦-૦૩-૨૦૨૬, શુક્રવાર /ચૈત્ર સુદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૨૦ થી ૦૯:૫૦
અમૃત ૦૯:૫૦ થી ૧૧:૨૦
શુભ ૧૨:૫૦ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૮ થી ૧૧:૧૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

થાક વધારે લાગે.

બોલવાનું વધારે થાય.

ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.

કામમાં વ્યસ્ત રહો.

શુભ કલર – વાદળી

શુભ નંબર –૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કામ વધારે રહે.

ફોનનો ઉપયોગ વધારે થાય.

ધારેલાકાર્યપૂર્ણથાય.

લગ્નજીવનમુશ્કેલીમાંજણાય.

શુભકલર- ભૂરો

શુભનંબર- ૧

મિથુન (ક, છ, ઘ) :-

દુર્બળતા વધારે રહે.

બહારનું ખાવું નહિ.

મુશ્કેલીનો સામનો કરવો પડે.

નોકરીમાં નવી તક ઊભી થાય.

શુભ કલર –પોપટી

શુભ નંબર –૯

કર્ક (ડ , હ) :-

મનને શાંતિ મળે.

ધાર્મિક વાર્તા વંચાય.

કાર્યમાં સફળતા મળે.

સંબંધોમાં મધુરતા આવે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

સિંહ (મ , ટ) :-

ચાલક અને ચતુર બનો.

લાગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.

તમારા દુશ્મનથી સાચવવું.

તબિયત સાચવવી.

શુભ કલર – કાળો

શુભ નંબર –૮

કન્યા (પ , ઠ, ણ) :-

પેટની સમસ્યા રહે.

ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.

મૂઠેરી ઊંચા માણસ બનો.

મૂંગા પ્રાણીઓની સેવા થાય.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તુલા (ર , ત) :-

માનવતાની મહેક પ્રસરાવો.

માનસિક પરિશ્રમ રહે.

વિવાદોથી દૂર રહેવું.

સહકર્મચારી થી ફાયદો થાય.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૧

વૃશ્વિક (ન, ય) :-

કોઈ નવી જવાબદારી મળે.

શારીરક પરિશ્રમ રહે.

ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.

વાતનું વતેસર ન કરવું.

શુભ કલર –પીળો

શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

પૈસા વિચારીને વાપરો.

દાન પુણ્ય તમારા હાથે કરો.

મગજમાં સતત વિચારો ચાલે.

નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.

શુભ કલર –ક્રીમ

શુભ નંબર –૫

મકર (ખ, જ) :-

નોકરીમાં પ્રમોશન મળે.

માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.

આકસ્મિક કામ આવી જાય.

ટીવી જોવાનું ઓછુ કરવું.

શુભ કલર –લાલ

શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કુંભ (ગ, શ, સ, ષ) :-

ભાગ્યના બળે કામ થાય.

ભગવાનની ભક્તિ થાય.

સમજી વિચારીને પગલાં ભરવા.

કામકાજમાં વધારો થાય.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૪

મીન (દ, ચ, ઝ, થ) :-

મનોબળમાં વધારો થાય.

પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.

કોર્ટકચેરીનું કામ થાય.

અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.

શુભ કલર –સફેદ

શુભ નબર- ૪


આ પણ વાંચો:આ રાશિના જાતકોને ધનની ઉણપ સર્જાઈ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને શેરબજારથી લાભ થઇ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આ પણ વાંચો: