આજનું રાશિફળ/ આજે આરાશિના જાતકોને ધંધામાં આકસ્મિક લાભ થઈ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal ) 19 માર્ચ 2026 ગુરુવારનું આજનું પંચાંગ: વિક્રમ સંવત 2082 ફાગણ વદ અમાસ. સૂર્ય અને ચંદ્ર Pisces (મીન) રાશીમાં રહેશે. પંચક આખો દિવસ ચાલુ રહેશે અને રાહુકાળ બપોરે 02:18 થી 03:48 સુધી રહેશે. આજે Cheti Chandનો તહેવાર ઉજવાશે.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

 કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ:૧૯-૦૩-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ અમાસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મીન રાશીમાં રહેશે અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૨૦ માર્ચની સવારે ૦૪:૦૫ વાગ્યા સુધી રહેશે. શુક્લ યોગ આગામી દિવસ એટલે કે ૨૦ માર્ચની સવારે ૦૧:૨૬ વાગ્યા સુધી રહેશે અને નાગ કરણ સવારે ૦૬:૫૪ વાગ્યા સુધી રહેશે. આજે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે જ્યારે વિંછુડો નથી.

સૂર્ય અને ચંદ્ર બંને મીન રાશીમાં રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૫૦ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૬:૪૩ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૭:૧૩ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૪ થી ૦૧:૧૧ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૮ થી ૦૩:૪૮ સુધી રહેશે. આજના દિવસે કેળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને આજે ચેટીચાંદનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. ફાગણ વદ અમાસની તિથિ સવારે ૦૬:૫૫ વાગ્યા સુધી રહેશે.

તારીખ:-      ૧૯-૦૩-૨૦૨૬, ગુરુવાર /ફાગણવદ અમાસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૪૫થી૦૮:૧૫
લાભ ૧૨:૪૭થી૦૨:૧૮
અમૃત ૦૨:૧૮થી૦૩.૪૮
શુભ ૦૫:૧૯થી૦૬:૫૦

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૦થી૦૮:૧૯

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • નવી વાતો જાણવા મળે.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • ઊંચાઈવાળી જગ્યાએ જવું નહિ.
  • જીવનસાથી સાથે શાંતિ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • નવી આશા જાગે.
  • સામાજિક કાર્યમાં મુશ્કેલી સર્જાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

  • મિથુન (ક, છ, ઘ) :-
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંતમાં સમય પસાર કરવાનું ગમે.
  • ડાયાબીટીસના દર્દીએ સાચવવું.
  • આગથી સાચવવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • ઓચિંતો આર્થિક ફટકો પડે.
  • સાધનામાં બેસી શકો.
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

  • સિંહ (મ, ટ) :-
  • યાદગાર દિવસ રહે.
  • સાંધાનો દુખાવો રહે.
  • રાજા જેવી જીંદગી જીવાય.
  • તમારું વલણ બદલાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • બે ડગલાં ઉચાં ચાલો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
  • લોકો તમને ઝાડ પર ચડાવે.
  • નવા સપના જોઈ શકો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

  • વૃશ્વિક (ન, ય) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
  • પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઉધાર આપવું નહિ.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • માનસિક પરેશાની થઈ શકે છે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

  • મકર (ખ, જ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે.
  • તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫