Not Set/ મોટી મુશ્કેલી એ છે કે પતિ સાથે રહુ છુ લોંગ ડીસ્ટન્સ રિલેશનશિપમાં : રાધિકા આપ્ટે

અમદાવાદ ઇન્ડિયા ટુડેનો પ્રોગ્રામ ‘માઇન્ડ રોક્સ ‘ માં રાધિકા આપ્ટેએ પોતાની વેબ સીરીઝના ઘણા વખાણ કર્યા હતા. રાધિકાએ કહ્યું કે નેટફ્લીક્સ ઘણું સારું કામ કરી રહી છે. નેટફ્લીક્સ એક મોટું પ્લેટફોર્મ છે. મોટી બેનરવાળી ફિલ્મમાં કામ કરવા મામલે રાધિકાએ કહ્યું કે તેણે  ૬-૭ ભાષામાં કામ કર્યું છે. ડીજીટલ પ્લેટફોર્મ કે ટીવી કે ફિલ્મથી મને કોઈ […]

Trending Entertainment

અમદાવાદ

ઇન્ડિયા ટુડેનો પ્રોગ્રામ ‘માઇન્ડ રોક્સ ‘ માં રાધિકા આપ્ટેએ પોતાની વેબ સીરીઝના ઘણા વખાણ કર્યા હતા. રાધિકાએ કહ્યું કે નેટફ્લીક્સ ઘણું સારું કામ કરી રહી છે. નેટફ્લીક્સ એક મોટું પ્લેટફોર્મ છે.

Related image

Image result for radhika apte

મોટી બેનરવાળી ફિલ્મમાં કામ કરવા મામલે રાધિકાએ કહ્યું કે તેણે  ૬-૭ ભાષામાં કામ કર્યું છે. ડીજીટલ પ્લેટફોર્મ કે ટીવી કે ફિલ્મથી મને કોઈ ફેર પડતો નથી. હું ફિલ્મમાં નાના કે મોટા બજેટ પર વિશ્વાસ નથી કરતી. તેણે ઉમેર્યું હતું કે  હું  માત્ર સારું કામ કરવા માંગું છુ જે ચેલેન્જીંગ હોય અને તે કામથી મને સંતોષ મળે. વાતચીત દરમ્યાન રાધિકાએ કારણ ચોહરને શાનદાર વ્યક્તિ ગણાવ્યો હતો.

Related image

Image result for radhika apte husband photos

વધુમાં રાધિકાએ જણાવ્યું કે તે તેના પતિ સાથે લોંગ ડીસ્ટન્સ રિલેશનશિપમાં રહે છે. આ વાતને રાધિકાએ ઘણી મુશ્કેલ બતાવી પરંતુ તેને સ્વીકાર કરવું તે ઘણું મોટું ચેલેન્જ છે. પરિવાર વિશે જણાવતા કહ્યું કે મારા પરિવારના દરેક સદસ્ય અલગ-અલગ જગ્યા પર રહે છે અને આ હાલની સાચી વાત છે.

Related image

મીટુ કેમ્પેઈન પર રાધિકાએ કયું કે આ એક મોટો સવાલ છે.. સામાન્ય રીતે આ એક પાવર ગેમ છે. દુનિયાભરના લોકો આ કેમ્પેઈન સાથે જોડાયેલા છે. જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરો તો ત્યાં દરેક મહિલાનું શોષણ થતું રહે છે. માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ ઘણા ઘરોમાં પણ પત્નીનું શોષણ થતું હોય છે.રાધિકાએ કહ્યું હતું કે આપણને પારદર્શક સિસ્ટમની જરૂર છે.

ઓડીયન્સમાંથી પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા તેને કહ્યું કે મારું ભણતર મરાઠી માધ્યમમાંથી છે. મને મરાઠી હોવાનો ગર્વ છે પરંતુ હું વર્લ્ડ સીટીઝન બનવાનું પસંદ કરીશ.