રાશિભવિષ્ય (Rashibhavishya)
તારીખ :- ૨૩–૦૩-૨૦૨૬, સોમવાર / ચૈત્ર સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૧ થી ૦૮:૧૨ |
| શુભ | ૦૯:૪૩ થી ૧૧:૧૫ |
| લાભ | ૦૩:૪૯ થી ૦૫.૨૦ |
| અમૃત | ૦૫:૨૦ થી ૦૬:૫૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૮ થી ૧૨:૪૬ |
રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ (અ, લ , ઈ) :-
સંબંધને પ્રોત્સાહન આપો.
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
દિનચર્યામાં ફેરફાર થાય.
ઓફિસના કામમાં તણાવ વધે.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
તમે કોઈકનો સાથ મિસ કરો.
મહેમાન આજે ઘરે આવી શકે
કામ પર નજર રાખો.
સમય શીખવાડી જાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૬

મિથુન (ક, છ, ઘ) :-
ધનનું આગમન રહ્યા કરે.
ઘરના કામથી થાકી જાવ.
લાકો સાથેની ગેરસમજ દૂર થશે.
તમારા જીવનસાથી તમને વખાણશે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૩

કર્ક (ડ , હ) :-
વધારે મહેનત કરવાની જરૂર છે.
વેપારમાં મોટા લાભ થાય.
ઓફીસના કામથી વહેલું અવાય.
કોઈની મદદ થાય.
શુભ કલર – ચોકલેટ
શુભ નંબર – ૧

રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :-
વેપારમાં આર્થિક નુકસાન થાય.
મનને નિયંત્રણમાં રાખો.
નોકરીમાં વધારે જવાબદારી મળે.
નવું શીખવા મળે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
માનસિક હિંસાથી દૂર રહો.
સારા લોકોના સંપર્કમાં આવો.
વડીલોની સલાહ લઈને કામ કરો.
પ્રેમમાં નવો વળાંક આવે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૫

તુલા (ર , ત) :-
તમારો મિજાજ સારો રહેશે.
પત્ની તરફથી ફાયદો થાય
ખોટું બોલવાનું ટાળો.
દિવસ ઉત્તમ જણાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
મંત્ર જાપ કરવો.
ગભરામણ જેવું લાગે.
ભૂતકાળના રોકાણથી આવક વધે.
ખોટી શંકા કરવી નહીં.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૯

ધન (ભ, ધ, ફ, ઢ) :-
મિત્ર તરફથી પ્રશંસા થાય.
ઘરના માટે નવી વસ્તુ આવે.
કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
સ્વભાવનું જીદ્દીપણું છોડી દેવું.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

રાશિભવિષ્ય (Rashibhavishya)
મકર (ખ, જ) :-
લાગણીશીલ બનીને કામ કરો.
પરિવાર સાથે સમય પસાર થાય.
બોલવામાં વિવેક રાખવો.
નવા માર્ગ મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
નવી પ્રવૃત્તિ થાય.
ચંચળતા છોડવી.
નવા વ્યક્તિની મદદ મળે.
કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ કલર- પોપટી
શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
બાકી કાર્ય ઉકેલાય.
વેપારમાં સારું રહે.
પાણીથી દૂર રહેવું.
આંખોની ચમક વધે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને શેરબજારથી લાભ થઇ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ
આ પણ વાંચો:
