Rashibhavishya/ આજે આ રાશિના જાતકોનો પ્રેમ ગુલાબના ફૂલની જેમ ખીલે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૨૫-૦૩-૨૦૨૬, બુધવારનું પંચાંગ:ચૈત્ર સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya,25 માર્ચ,બુધવાર, નક્ષત્ર. રાહુકાળ

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: તારીખ ૨૫-૦૩-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ સાતમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે અને મૃગશીર્ષા નક્ષત્ર  બપોરે ૦૫:૩૩ વાગ્યા સુધી રહેશે.  સૌભાગ્ય યોગ સવારે ૦૩:૦૪  વાગ્યા સુધી રહેશે અને  વણિજ કરણ બપોરે ૦૧:૪૭ સુધી વાગ્યા સુધી રહેશે. પંચક આજે આજે નથી અને વિંછુડો પણ આજે નથી. સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર  મિથુન રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.

આજનો સૂર્યોદય સવારે સવારે ૦૬.૩૯ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૪ કલાકે થશે. ચંદ્રોદય સવારે  ૧૧:૨૪ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૧:૪૩ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી,  રાહુ કાળ બપોરે ૧૨.૪૫ થી ૦૨:૧૭  વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ સાતમ બપોરે ૦૧:૫૦ સુધી વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે. આજે ગણેશજીને લાડુ અર્પિત કરવા શુભ મનાશે.

તારીખ :-         ૨૫–૦૩-૨૦૨૬, બુધવાર/ ચૈત્ર સુદ સાતમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૦ થી ૦૮:૧૧
અમૃત ૦૮:૧૧ થી ૦૯:૪૨
શુભ ૧૧:૧૪ થી ૧૨.૪૫
લાભ ૦૫:૨૦ થી ૦૬:૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૦ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૭

રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ઊંઘવામાં તકલીફ રહે.

કામનું દબાણ વધે.

બાકી રહેલ કાર્ય ઉકેલાય.

જીવનની નવી શરૂઆત થાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

દિવસ યાદગાર બને.

ચંચળતા છોડી દેવી.

બહાર જમવાનું ટાળો.

ચાલવામાં ધ્યાન રાખવો.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-

કમરમાં દુખાવો થાય.

ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.

બોલવામાં વિવેક રાખવો.

મુશ્કેલીમાંથી બહાર અવાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

કામમાં મન ન લાગે.

નકારાત્મક ઉર્જાની અસર રહે.

ઘરના માટે નવી વસ્તુ આવે.

તમારી જોડે કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

ભૂતકાળના રોકાણથી આવક વધે.

નવા ગુરુ બનવાની ફરજ આવે.

શરદી, કફની સમસ્યા રહે.

જીવનમાં નવું કાર્ય થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

 

કન્યા (પ , ઠ, ણ) :-

વધારે મહેનત કરવી પડે.

લોકો તમારી નિંદા કરે.

પત્ની તરફથી લાભ થાય.

ખોટું બોલવાનું ટાળજો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-

નવા કાર્યની શરૂઆત થાય.

શાંતિ પૂર્વક કાર્ય કરવું.

વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.

પ્રેમમાં નવો વળાંક આવે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-

કોઈ આકર્ષક ભેટ મળે.

માથામાં દુખાવો રહે.

કોઈપર ભરોસો ન કરવો.

બેચેની અનુભવાય.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

વજન પર નજર રાખવાની જરૂર છે.

નાનપણની યાદ તાજી થાય.

મોજ મજામાં દિવસ જાય.

આવકમાં વધારો થાય.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

વિદેશમાં રહેતા લોકો પાસેથી લાભ થાય.

નવા મોટા સપના જોવાય.

નવા રોકાણ થાય.

ભાગીદારીમાં ફાયદો થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૧

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

લોકોની વાત સાંભળવાથી સમસ્યાનો ઉકેલ મળે.

છુપા શત્રુથી સાવધાન રહેવું.

નોકરીમાં કામની પ્રશંસા થાય.

વ્યવસાયમાં ધ્યાન આપવું.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

બીમારી આવે નહિ તેનું ધ્યાન રાખવું.

જીવન સાથી જોડે મતભેદ થાય.

કાર્ય ઝડપથી પૂર્ણ થાય.

સરકારી કામ સરળતાથી પૂર્ણ થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: