Rashibhavishya/ આજે આ રાશિના જાતકોનું મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૨૪-૦૩-૨૦૨૬, મંગળવારનું પંચાંગ: ચૈત્ર સુદ છઠ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 24 માર્ચ 2026, ધનુ, વૃષભ, નક્ષત્ર

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: ૨૪-૦૩-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ છઠ તિથિ છે. આજના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં ૨૫ માર્ચની સવારે ૦૬:૧૭ સુધી રહેશે અને રોહિણી  નક્ષત્ર  સાંજે ૦૭:૦૫ વાગ્યા સુધી રહેશે.  પ્રિતી યોગ સવારે ૦૯:૦૬  વાગ્યા સુધી રહેશે અને  તૈતીલ  કરણ સાંજે ૦૪:૦૭  વાગ્યા સુધી રહેશે. પંચક આજે આજે નથી અને વિંછુડો પણ આજે નથી. સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર  વૃષભ રાશીમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ વૃષભ (બ, વ, ઉ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે સવારે ૦૬.૪૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૨ કલાકે થશે. ચંદ્રોદય સવારે ૧૦:૨૩ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૧૨:૪૦  વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૧ થી બપોરે ૦૧:૧૦ કલાક સુધી રહેશે જ્યારે પંચક આજે સવારે ૦૨:૨૮ કલાકે ઉતરશે. રાહુ કાળ બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૦ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ છઠની તિથિ બપોરે ૦૪:૦૭  વાગ્યા સુધી રહેશે ત્યોર બાદ એની સમાપ્તિ ગણાશે. આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો  શુભ મનાશે.

તારીખ :-  ૨૪–૦૩-૨૦૨૬, મંગળવાર / ચૈત્ર સુદ છઠના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪ થી ૧૨:૪૬
અમૃત ૧૨:૪૬ થી ૦૨:૧૭
શુભ ૦૩:૪૯ થી ૦૫:૨૦
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૦ થી ૦૯:૪૮
શુભ ૧૧:૧૭ થી ૧૨:૪૫

રાશિભવિષ્ય (Rashibhavishya) 24 March 2026

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સારા સંતાનની પ્રાપ્તિ થાય.

અતિથી ઘરે આવે.

તબિયતમાં ધ્યાન રાખવું.

નોકરી મેળવવામાં સફળતા મળે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

પ્રોપર્ટી ખરીદી શકો.

મોટો આર્થિક લાભ થાય.

સગા સબંધીથી ફાયદો થાય.

વિદેશથી ધન મળે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-

કામને લીધે વધારે મગજમાં દુખે.

નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.

જૂના રહસ્યો બહાર આવે.

મનમાં મૂઝવણ જણાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

કોઈ જગ્યાએથી મદદ મળે.

કાર્ય ક્ષેત્રમાં પ્રેમ મળે.

મિત્ર સાથે દિવસ આનંદમય જાય.

મોસાળ પક્ષથી લાભ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

ધાર્મિક કાર્ય થાય.

સોના-ચાંદીની ખરીદી શકાય.

આત્મા વિશ્વાસનું સ્તર ઊંચું રહે.

તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-

માંગલિક કાર્ય થાય.

વેપારમાં સફળતા મળે.

કારણ વગર હસવાનું મન થાય.

નોકરીમાં મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૬

 તુલા (ર , ત) :-

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

હતાશાની લાગણી અનુભવો.

કોઈ વાત યાદ કરીને હસુ આવે.

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-

શત્રુ કામ બગાડવાનો પ્રયાસ કરે.

સેવામાં સાંજનો સમય જાય.

સ્વાસ્થ સારું રહે.

ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.

સાસરાવાળાથી ફાયદો થાય.

અટકેલા કામ શરૂ થાય.

તમારા માટે સમય કાઢી શકો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.

ઉતાવળા નિર્ણય ન લેવા.

લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.

દિવસ યાદગાર બની જશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૯ 

કુંભ (ગ, શ, સ, ષ) :-

કોઈ કાર્ય ઝડપી થાય.

હાથમાં ધન ટકે નહિ.

જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.

કોઈ ભેટ સોગાદ મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :-

જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.

લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.

મિજાજ ફૂલફડાક રહે.

હળવાશ અનુભવશો.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૮


આ પણ વાંચો: 

આ પણ વાંચો:

આ પણ વાંચો: