ગાંધીનગરઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યા South Gujarat rain પછી મેઘરાજાની સવારી હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગે જણાવ્યુંછે કે ઉત્તર ગુજરાતમાં સક્રિય થનારા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર છેક દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે. આના પગલે હાલમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે. આના લીધે આગામી ચારથી પાંચ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત South Gujarat rain રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 3-4 ઓગસ્ટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી આપી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને South Gujarat rain ઉત્તર ગુજરાત સિવાય આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત પવનની ગતિમાં પણ વધારો થશે. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. બીજી બાજુ રાજ્યમાં આગામી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
આઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં South Gujarat rain સીઝનનો 92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવે ચાર ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. જૂનાગઢ, ગીર, સોમનાથ, વાપી, વલસાડ, નવસારી, સુરત સહતિ અને અન્ય વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ ખાબકયો છે. તેના લીધે જનજીવન પર જબરજસ્ત અસર પડી હતી
રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ રહેશે. ગુજરાત રીજનમાં 4-5 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા નથી.
આ પણ વાંચોઃ બદલી/ગુજરાતમાં બદલીનો દોર યથાવત, સામાન્ય વહીવટ વિભાગે 4 ઉપસચિવ અને 11 નાયબ સેક્શન અધિકારીઓની બદલીના આપ્યા આદેશ
આ પણ વાંચોઃ રુલબેકર સાવધાન/રોંગ સાઈડ રાજુ થઇ જજો સાવધાન! ટાયર માટે કાળ બનશે ‘કિલર બમ્પ’
આ પણ વાંચોઃ આંખની બુંદોનો અભાવ/જી.જી.હોસ્પિટલમાં જ રોજ કન્જકટીવાઈટિસ 200 થી 250 જેટલા કેસ, આંખના ટીપાનો અભાવ
આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવ/સુરતના હર્ષિત પટેલે આઈસબેન્ડી અંડર 17ની સ્પર્ધામાં રશિયન ખેલાડીઓને ચટાડી ધૂળ
આ પણ વાંચોઃ ગંભીર બેદરકારી/સિવિલમાંથી શ્વાસની થઈ ચોરી! કોરોનાકાળમાં દાતાઓએ આપેલા 100 સિલિન્ડર ગુમ
