Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 13 જુલાઈ 2026, સોમવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ.મેષ થી મીન રાશિ (horoscope)ના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત

Aaj Nu Rashifal Top Stories
Check today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 13-૦7-2026, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ ચૌદસ તિથિ છે. આજની રાશિ મિથુન (ક, છ, ઘ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ ધ્રુવ છે, જે બપોરે 04:05 સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ વિષ્ટિ છે જે સવારે 08:49 સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિ (horoscope)માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ) રહેશે.

સૂર્યોદય સવારે 05:59 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 12:00 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 06:42 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 01:11  સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે 07:22 થી 09:23 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે ચૌદસ છે.. ભગવાન શિવનો ચંદનના પાણીથી અભિષેક કરવો

ચૌદસની સમાપ્તિ: સવારે 06:48 સુધી

  • તારીખ:- ૧૩-૦૭-૨૦૨૬, સોમવાર /જેઠ વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૯ થી ૦૭:૪૨
શુભ ૦૯:૨૩થી ૧૧:૦૪
લાભ ૦૪:૦૬થી ૦૫.૪૭
અમૃત ૦૫:૪૭થી  ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫થી ૧૨:૪૪

MESH

 

મેષ (અ, લ , ઈ) :-

  • પરિવારમાં નવા મહેમાન આવે.

  • ધન લાભ થઇ શકે.

  • મગજ પર કાબૂ રાખવો.

  • પગનો દુખાવો રહ્યા કરે.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૨

 

Vrushabh

 

વૃષભ (બ, વ, ઉ) :-

  • અણધાર્યા વસ્તુથી લાભ થાય

  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.

  • કોઈ ધાર્મિક યાત્રા પર જવાય.

  • રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૭

 

Mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • સપના સાકાર થાય.

  • હાસ્યથી ભરેલ દિવસ જાય.

  • ભાવી યોજના બને.

  • શુભ કાર્ય થાય.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૯

 

Kark

 

કર્ક (ડ , હ) :-

  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.

  • ધન સબંધી બાબતે મતભેદ થાય.

  • બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.

  • કોર્ટ કેસમાં તમે વિજય બનો.

  • શુભ કલર – કથ્થઈ

  • શુભ નંબર – ૬

 

Sinh

 

સિંહ (મ , ટ) :-

  • ખાનપાન પર નિયંત્રણ રાખો.

  • વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો.

  • માંદગીમાંથી મુક્તિ મળે.

  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૪

 

kanya

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.

  • કોઈ કાર્યમાં વિલંબ આવે.

  • પરિવારથી લાભ થાય.

  • શત્રુ સામે તમારો વિજય થાય.

  • શુભ કલર – કાળો

  • શુભ નંબર – ૩

 

Tula

 

તુલા (ર , ત) :-

  • પત્ની સાથે વિવાદ થઇ શકે.

  • પરિવારમાં માંગલિક કાર્ય થાય.

  • ફસાયેલ નાણા પાછા આવે.

  • કાર્યમાં સફળતા મળે.

  • શુભ કલર – ગુલાબી

  • શુભ નંબર – ૧

 

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • સ્વાસ્થનું ધ્યાન રાખવું.

  • આજે જમીન બાબતનું રોકાણ ટાળવું.

  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.

  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૮

 

Dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • ઓફિસથી વહેલા અવાય.

  • બાળકો મદદ કરે.

  • સબંધોમાં ઉર્જા રહેશે.

  • તમારા નિર્ણયને સમર્થન મળશે.

  • શુભ કલર – પોપટી

  • શુભ નંબર – ૨

 

Makar

મકર (ખ, જ) :-

  • માથામાં દુખાવો રહ્યા કરે.

  • મહત્વની વાત જાણવા મળે.

  • કોઈ વાત આસાનીથી આગળ વધશે.

  • અહંકારથી દૂર રહો.

  • શુભ કલર – ગુલાબી

  • શુભ નંબર – ૭

 

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • સ્વાર્થ છોડી દો.

  • વેપારમાં મોટું કામ શરૂ કરવું નહિ.

  • કોઈ ભેટ સોગાદ મળે.

  • રાહત મળે.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૯

 

Min

 

મીન (દ, ચ, ઝ, થ) :-

  • કોઈ પાસેથી ઉધાર લેવું નહિ.

  • સહકર્મચારીનો સાથ મળશે નહિ.

  • પેટના દુ:ખાવાની સમસ્યા રહે.

  • બેચેની અનુભવાય.

  • શુભ કલર – ભૂરો


આ પણ વાંચો :આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને બાકી રહેલા નાણાં પાછા મળે., …. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોએ કામમાં ઉતાવળ ન કરવી, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ