Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ કામમાં ઉતાવળ ન કરવી, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 25 જૂન 2026, ગુરુવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૫-૦૬-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ સુદ અગિયારસ તિથિ છે, જે રાત્રે ૦૮:૦૮ સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ તુલા (ર, ત) છે. સ્વાતિ નક્ષત્ર બપોરે ૦૪:૩૦ સુધી માન્ય છે, ત્યારબાદ વિશાખા નક્ષત્ર બેસશે. આજનો યોગ શિવ છે, જે સવારે ૧૦:૫૧ સુધી વિદ્યામાન રહેશે અને વણિજ કરણ સવારે ૦૭:૧૦ સુધી છે.

આજે પંચક નથી અને વિંછુડો પણ આજે નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે (બપોરે ૧૨:૩૩, જૂન-૨૬ સુધી). આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૭.૨૭ કલાકે વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૩:૪૧ પી.એમ વાગ્યે (પી.એમ.) અને ચંદ્રાસ્ત રાત્રે ૦૨:૪૨ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૯ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે બપોરે ૦૨.૨૨ થી બપોરે ૦૪.૦૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે ભીમ અગિયારસ (નિર્જળા ઉપવાસ) છે. દિન વિશેષમાં આજે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ભક્તિ વિશેષ ફળદાયી રહેશે. અગિયારસ તિથિની સમાપ્તિ રાત્રે રાત્રે ૦૮:૦૮ સુધી વાગ્યે થશે.

તારીખ : ૨૫-૦૬-૨૦૨૬, ગુરુવાર / જેઠ સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૫ થી ૦૭:૩૭
લાભ ૧૨:૪૩ થી ૦૨:૨૩
અમૃત ૦૨:૨૩ થી ૦૪.૦૫
શુભ ૦૫:૪૫ થી ૦૭:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૮ થી ૦૮:૪૬

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 26 જૂન 2026, ગુરુવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

પેટનીસમસ્યા રહે.

ખાવા પીવામાં ધ્યાન રાખો.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

ગંભીર વિષયો પર ચર્ચા થાય.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

ઉધાર આપવું કે લેવું નહી.

પરિવાર તરફથી સુખ શાંતિ રહે.

શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.

વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

કામમાં ઉતાવળ ન કરવી.

છૂપા શત્રુથી સાવધાન રહેવું.

લોકપ્રિયતા વધશે.

આર્થિક પ્રવૃત્તિઓ માટે દોડધામ રહે.

શુભ કલર – સફેદ

શુભ નંબર –  ૪

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

માંગલિક કાર્ય થાય.

ધંધો આગળ વધે.

મહિલાથી ફાયદો થાય.

વધારે પડતો દેખાવ કરવો નહિ.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

બાકી રહેલા નાણા પાછા આવે.

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.

ઋણ, વિવાદ વગેરેથી બચવું.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

કમાયેલું ધન કામમાં આવે.

વડીલોની સંભાળ લેવી.

શત્રુ પરાસ્ત થશે.

ખાનપાનમાં ધ્યાન રાખવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

જમીન-મકાનના યોગ પ્રબળ બને.

મહત્વના નિર્ણય લેવાય.

નવી ખરીદી થાય.

પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

નવા કાર્ય થાય.

આનંદમાં દિવસ પસાર થાય.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.

માતા-પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.

ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

ભાગ્યવૃદ્ધિનો યોગ છે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.

સાસરા પક્ષથી ફાયદો જણાય.

ગહન શોધના કાર્યોમાં સમય પસાર થાય.

વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

લાભકારક દિવસ રહે.

કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.

શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ.

નાની-નાની બાબતોને નજરઅંદાજ ન કરો

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

ઓફીસના રાજકારણથી દૂર રહેવું.

નવી વાત જાણવા મળે.

તમારા વિરુદ્ધ અફવાઓ વધે. (Rumors grow)

ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખો.

શુભ કલર – વાદળી(Sky Blue)

શુભ નંબર – ૮


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આંખોની સમસ્યા રહે, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને મળશે કોઈ સુંદર ભેટ સોગાદ… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને હિંમતમાં વધારો થશે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ