રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય,ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 22-06-2026, સોમવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ આઠમ તિથિ છે, જે બપોરે 03:38 સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સવારે 10:20 સુધી માન્ય છે, ત્યારબાદ હસ્ત નક્ષત્ર બેસશે. આજનો યોગ વ્યતિપાત છે, જે સવારે 10:35 સુધી વિદ્યામાન રહેશે અને બવ કરણ બપોરે 03:39 સુધી છે.
આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે 01:02 વાગ્યે (પી.એમ.) અને ચંદ્રાસ્ત રાત્રે 01:01 વાગ્યે (એ.એમ.) થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:14 થી બપોરે 01:08 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 07:35 થી સવારે 09:15 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે દુર્ગાષ્ટમી છે. માતાજીની આરાધના કરવી ઉત્તમ ગણાય છે. આઠમની સમાપ્તિ બપોરે 03:38 વાગ્યે થશે.
તારીખ :- 22-06-2026, સોમવાર / જેઠ સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૩ થી ૦૭:૩૬ |
| શુભ | ૦૯:૧૮ થી ૧૦:૫૯ |
| લાભ | ૦૪:૦૩ થી ૦૫.૪૬ |
| અમૃત | ૦૫:૪૬ થી ૦૭:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૩ થી ૧૨:૪૦ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 22 જૂન 2026, સોમવાર)

મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
વિચારો બદલાયા કરે.
પરિવારની તબિયત સાચવવી.
નવા સપના જોવાય.
પસંદગીના કામ પૂર્ણ થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર –૩

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
મહેનત વધારે કરવી.
નિર્ણય શક્તિ કમજોર પડે.
જલ્દીથી અકળાઈ જવાય.
સામાજિક કાર્યમાં મુશ્કેલી પડે.
શુભ કલર –રાતો
શુભ નંબર –૭

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
કોઈ આમંત્રણ મળે.
ખુશીમાં દિવસ જાય.
વિચારોમાં સકારાત્મકતા આવે.
શુભ કલર – કેસરી
શુભ નંબર –૫

કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
અણધારી ભેટ મળી.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
નવા સપના બંધાય.
રાજા જેવી જીંદગી જીવાય.
શુભ કલર –સોનેરી
શુભ નંબર –૨

સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
હિંમતમાં વધારો થાય.
પૈસાની લેવડ-દેવડ ન કરવી.
મોટા નિર્ણયો લેવાય.
જુસ્સામાં વધારો થાય.
શુભ કલર- રાખોડી
શુભ નંબર –૪

કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
મહેનત રંગ લાવે.
એકલા સમય પસાર કરવાનું મન થાય.
સાધનામાં બેસી શકાય.
જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૨

તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
રચનાત્મક કાર્ય થાય.
મોસાળ પક્ષથી ફાયદો થાય.
બીજા કરતા બે ડગલાં ઉપર ચાલો.
ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal
ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું.
બાળકોને સાચવો.
લોકો ઝાડ પર ચડાવવાનો પ્રયત્ન કરે.
ઓચિંતો આર્થિક ફટકો પડે.
શુભ કલર –વાદળી
શુભ નંબર –૩

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
બાકી રહેલા નાણાં પાછા આવે.
સાચી સલાહ મળે.
મકાનમાં ફેરફાર થાય.
લોકો તરફથી ખાસ ધ્યાન જોવા મળે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૬

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
કસરત કરવાથી દિવસ સારો જાય.
મહત્વની બાબતનો ખુલાસો થાય.
જૂના મિત્રોને મળવાનું મન થાય.
કોઈની લાગણી સમજાય.
શુભ કલર – લીલો
શુભ નંબર –૪

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
ખોટી વાત પર ચીડાવું નહીં
જીવનમાં કાંઈ અદભુત થાય.
મન પ્રફુલ્લિત રહે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૮

મીન (દ, ચ, ઝ, થ):
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
ગળાની સમસ્યા રહે.
સમાજમાં મહત્વનું સ્થાન મળે.
મુશ્કેલીનો સામનો કરવો પડે. (difficulties)
મોઘી વસ્તુની કાળજી લેવી.
શુભ કલર –પીળો (Yellow)
શુભ નંબર –૫
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને કામમાં વિઘ્ન આવી શકે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
