રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 19-06-2026, શુક્રવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ પાંચમ તિથિ છે, જે બપોરે 04:58 સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ સિંહ (મ, ટ) છે અને આશ્લેષા નક્ષત્ર સવારે 10:06 સુધી માન્ય છે. આજનો યોગ હર્ષણ છે, જે બપોરે 02:50 સુધી વિદ્યામાન રહેશે અને બાલવ કરણ બપોરે 04:59 સુધી છે.
આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 10:14 વાગ્યે (એ.એમ.) અને ચંદ્રાસ્ત રાત્રે 11:20 વાગ્યે (પી.એમ.) થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:13 થી બપોરે 01:07 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 10:59 થી બપોરે 12:40 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે તુલસીક્યારે દીવો કરવો ઉત્તમ ગણાય છે. પાંચમની સમાપ્તિ બપોરે 04:58 વાગ્યે થશે.
તારીખ :- 19-06-2026, શુક્રવાર / જેઠ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૭ |
| અમૃત | ૦૯:૧૭ થી ૧૦:૫૯ |
| શુભ | ૧૨:૪૦ થી ૦૨.૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૨ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 19 જૂન 2026, શુક્રવાર)
મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
તમે કોઈ જૂના મિત્રને મળી શકો.
ધ્યાન કામમાં ના પરોવાય.
ખોટું બોલવાનું ટાળો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
સમય ઘણું બધું શીખવાડી જાય.
સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
શાતિર લોકોથી સાવધાન રહો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
આજે ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
મિત્ર તરફથી કોઈ માગણી થાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
અશક્યને પણ શક્ય કરો.
વિતાવેલી પળો યાદ આવે.
કાર્યસ્થળ પર ભારે નુકસાન થાય.
પરિવારમાં પૈતૃક સંપત્તિને લઈને મતભેદ થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯

સિંહ (મ , ટ) :
કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
અંદરથી ગર્વ અનુભવો.
તમારું બનતું કામ બગડી શકે.
તમારા બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
નિરાંત અનુભવાય.
મિત્રો તરફથી ફાયદો થાય.
તમારી વાણી પર કંટ્રોલ રાખો.
બિન જરૂરી વાદ-વિવાદથી દૂર રહો
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૯

તુલા (ર , ત) :
અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે
પ્રયાસોમાં સફળતા મળે.
તબિયતમાં ધ્યાન રાખવું.
પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
આજનો દિવસ સારો રહેશે.
સંતાન પર ગર્વ અનુભવો.
બોલવામાં ધ્યાન રાખવું.
બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
ધ્યાન અને યોગથી ફાયદો થાય.
કામમાં આજે વિઘ્ન આવશે.
શત્રુ પક્ષો પ્રબળ થશે.
મિલકત બાબતે તમારે કોર્ટમાં જવું પડે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૧

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
ધન ને બળના વિચાર આવે.
વેપારમાં નવા ફેરફાર થાય.
આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
તમારા માટે નવી યોજના બને.
ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું,
નવીનકામનું આયોજન થાય
શુભ કલર – રાતો
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
ભૂતકાળ યાદ ન કરવું.
સલાહ લઈને કાર્ય કરવું.(advice)
તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
શુભ કલર – સફેદ(White)
શુભ નંબર – ૬
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ આર્થિક લેવડદેવડમાં ઉતાવળ ન કરવી,….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

