રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.18-06-2026, ગુરૂવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ ચોથ તિથિ છે, જે સાંજે 06:58 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ કર્ક (ડ, હ) છે (જે સવારે 10:06 સુધી રહેશે, જૂન-19) અને નક્ષત્ર પુષ્ય સવારે 11:34 સુધી માન્ય છે. આજનો યોગ વ્યાઘાત છે, જે સાંજે 05:31 સુધી વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે 08:15 સુધી છે.
આજે પંચક અને વિંછુડો બંને નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 09:09 વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે 10:42 વાગ્યે થશે. અભિજય મુહૂર્ત બપોરે 12:12 થી બપોરે 01:07 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 02:22 થી બપોરે 04:03 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે વિનાયકી ચોથ છે. ભગવાન ગણેશની આરાધના કરવી અને ગણપતિ દાદાને લાડુનો ભોગ ધરાવવાથી તમામ અવરોધો દૂર થશે. ચોથ તિથિની સમાપ્તિ સાંજે 06:58 વાગ્યે થશે.
તારીખ :- 18-06-2026, ગુરૂવાર / જેઠ સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૩ થી ૦૭:૩૫ |
| લાભ | ૧૨:૩૯ થી ૦૨:૨૨ |
| અમૃત | ૦૨:૨૨ થી ૦૪.૦૩ |
| શુભ | ૦૫:૪૫ થી ૦૭:૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૬ થી ૦૮:૪૫ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 18 જૂન 2026, ગુરુવાર)
મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
શોધપૂર્ણ કાર્યોમાં રસ વધે.
પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે.
સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
માતૃ પક્ષથી આર્થિક ક્ષેત્રમાં મદદ થાય.
કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક પરિવર્તનનો યોગ.
વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે.
કોર્ટના મામલામાં તમને સફળતા મળશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે.
વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
આવક વધારવાના પ્રયાસો સફળ થશે.
સંચિત સંપત્તિમાં વધારો થશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો.
સપનાના ભયને છોડો.
બિનજરૂરી ખર્ચથી બચો.
પારિવારિક ખર્ચાઓ વધતા રહેશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૫

સિંહ (મ , ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.
વિવાહિત જીવનમાં સમસ્યાઓ વધી શકે
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
પોતાના પર વિશ્વાસ રાખો.
બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો.
વૈવાહિક સુખમાં ઘટાડો થશે.
પરિવારના સભ્યો વચ્ચે બિનજરૂરી મતભેદ દૂર થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯

તુલા (ર , ત) :
અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે
સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી પરેશાનીઓ રહેશે.
કોઈ સારા સમાચાર મળશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
વ્યાપારમાં આશાનુકૂળ લાભ થશે.
કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળશે.
બિનજરૂરી દલીલથી દૂર રહો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
કાયદાકીય બાબતોમાં આત્મવિશ્ચાસમાં કમી આવશે.
માનસિક ત્રાસદીથી બચવું.
મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
શાંત રહો ગુસ્સાથી બચો
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
શત્રુ પરાસ્ત થશે.
ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે.
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
વેપાર-ધંધામાં આર્થિક લાભની તક મળશે.
કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહે.
વિચારેલું કાર્ય સમય પર થશે.
બોસ સાથે બિનજરૂરી દલીલબાજી થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.
કોઈક નવા પરિચયમાં આવે.
અંગત બાબતો શૅર કરતા નહીં.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.(Health)
શુભ કલર – બદામી (Brown)
શુભ નંબર – ૯
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ક્ષમતા કરતા વધારે બોજ ન લેવો….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

