રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.13-06-2026, શનિવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ તેરસ તિથિ છે, જે બપોરે 04:09 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ વૃષભ (બ, વ, ઉ) છે અને નક્ષત્ર કૃતિકા સવારે 01:17 સુધી (જૂન-14) માન્ય છે. આજનો યોગ સુકર્માં છે, જે બપોરે 05:35 સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે 05:55 સુધી છે.
આજે પંચક અને વિંછુડો બંને નથી.
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર પણ વૃષભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 04:38 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 05:40 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે 12:12 થી બપોરે 01:02 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 09:15 થી સવારે 10:57 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે શનિ પ્રદોષ છે. હનુમાનજીને આકડાના ફૂલની માળા ચઢાવવાથી કષ્ટો દૂર થશે.
તારીખ :- 13-06-2026, શનિવાર / જેઠ અધિક વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| લાભ | ૦૨:૨૧ થી ૦૪:૦૨ |
| અમૃત | ૦૪:૦૨ થી ૦૫.૪૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૫ થી ૦૮:૪૫ |
| શુભ | ૧૦:૦૨ થી ૧૧:૨૧ |
| અમૃત | ૧૧:૨૧ થી ૧૨:૩૮ |
રાશિભવિષ્ય ( 13 જૂન 2026, શુક્રવાર)

મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
નવી વસ્તુ શીખવા મળે.
સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહે.
મહેનત અને કઠોર પરિશ્રમની જરૂર છે.
કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરો.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે.
નવી વ્યક્તિનું ઘરમાં આગમન થાય.
ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
માનસિક શાંતિ મળે.
કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.
લાભદાયક યોજના ગુમાવી શકો.
વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો..
પેટને લગતી સમસ્યા રહે.
તમારી ફિટનેસ ઉપર ધ્યાન આપો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
આત્મવિશ્વાસનો વધારો થાય.
પરિવાર સાથે હરવા ફરવામાં સમય જાય.
નિર્ણય ખોટો સાબિત થઈ શકે.
પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
સંગીત દિવસને આરામ બનાવે.
તણાવ હાવી થાય.
અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થાય.
ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર – ૭

તુલા (ર , ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
વડીલોના આશીર્વાદથી આગળ વધશો
નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેશો.
ભાગ્યના બળે કાર્યોમાં સફળતા મળે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
લોકપ્રિયતામાં વધારો થાય.
ફાલતૂ કાર્યોમાં સમય જાય.
તમારા શબ્દોનું ધ્યાન રાખો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
તમારી પ્રતિભા સામે આવે.
પીઠ પાછળ ઘા થાય.
શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
ઘરના કામમાં વધારો થાય.
વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
વેપારમાં નવા-નવા પ્રયોગ અમલમાં મૂકો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.
નાની-નાની વાતોને મોટી કરશો નહિ.
રોગ કે બીમારીથી રાહત મળે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિ નું Aaj Nu Rashifal
વધારે પડતું કાર્ય ન કરવું.
તમારા લક્ષ્યથી ભટકી શકો છો,
આર્થિક મામલે વધારે સાવધાની જાળવી
ઘરમાં વાતાવરણ નેગેટીવ રહેશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
