રાશીભવિષ્ય (Aaj Nu Rashifal)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.12-06-2026, શુક્રવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ બારસ તિથિ છે, જે સાંજે 07:40 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ મેષ (અ, લ, ઈ) છે જે સવારે 09:26 કલાકે (જૂન-13) સુધી રહેશે અને નક્ષત્ર અશ્વિની સવારે 06:26 સુધી માન્ય છે. આજનો યોગ અતિગંડ છે, જે રાત્રે 09:34 સુધી વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સવારે 09:09 સુધી છે.
આજે પંચક અને વિંછુડો બંને નથી.
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ, લ, ઈ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:22 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 03:41 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 04:40 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:03 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 10:57 થી બપોરે 12:37 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે શુક્ર પ્રદોષ છે. બારસ તિથિની સમાપ્તિ સાંજે 07:40 વાગ્યે થશે.
તારીખ :- 12-06-2026, શુક્રવાર / જેઠ અધિક વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૩૮ થી ૦૨.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૦ થી ૧૧:૧૯ |
રાશિભવિષ્ય ( 12 જૂન 2026, ગુરૂવાર)
મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
નવી વસ્તુ શીખવા મળે.
ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
મિત્રો અને સંબંધીઓ ઉપર વિશ્વાસ રાખવો
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.
અટવાયેલાં કાર્યોને પૂર્ણ થાય.
પતિ-પત્નીમાં તાલમેલ સારો રહે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
માનસિક શાંતિ મળે.
માથાનો દુખાવો થાય.
રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે.
તમે કામમાં વ્યસ્ત રહો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.
રાજા રાણી જેવી જીંદગી જીવાય.
નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરો.
વેપારમાં સફળતા મળે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
નવા પ્રેમ સંબંધ બંધાય.
પતિ-પત્ની એકબીજા સમજી શકશે.
નકારાત્મક વાતાવરણ સાવધાન રહો.
સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
સંગીત દિવસને આરામ બનાવે.
વાદ-વિવાદ આજે દૂર રહેવું.
વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.
મિત્રનો સહયોગ મળે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર – ૭

તુલા (ર , ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
ઝઘડાખોર વર્તન ન કરો.
તમારું નુકસાન થઇ શકે.
દિવસમાં ભાગદોડ વધારે રહે.
વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે.
સમસ્યાઓનું સમાધાન મળે.
એકબીજા સાથેના સંબંધો મજબૂત બનશે.
અટવાયેલું પેમેન્ટ મળી શકે છે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
વિદ્યાર્થીઓ કરિયર પ્રત્યે વધારે સજાગ રહે.
કર્મચારીઓના કારણે તણાવ ઊભો થાય.
નોકરીમાં ધ્યાન આપો.
પરિવારના કોઈ સભ્યને નોકરી મળે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
સોના ચાંદીની વસ્તુની ખરીદી થાય.
ઘરમાં રિનોવેશનને લગતી યોજના બનશે.
કામમાં અનુભવી વ્યક્તિની સલાહ લો.
સલાહ લેવાથી સારું પરિણામ મળે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
પતિ-પત્નીના સંબંધ સારો રહે.
શરદી-કફની સમસ્યા રહે.
શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિ નું Aaj Nu Rashifal
વધારે પડતું કાર્ય ન કરવું.
મિત્ર સાથે મતભેદ થઈ શકે.
માગ્યા વિના સલાહ પણ ન આપો.
હરવા-ફરવામાં પોતાનો સમય જશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે મોટી સફળતા, જાણો મંગળવારનું રાશિફળ


