Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 11 જૂન 2026, ગુરૂવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.11-06-2026, ગુરૂવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ અગિયારસ તિથિ છે, જે રાત્રે 10:38 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ મેષ (અ, લ, ઈ) છે અને નક્ષત્ર રેવતી સવારે 08:14 સુધી માન્ય છે. આજનો યોગ શોભન છે, જે સવારે 01:13 સુધી (જૂન-12) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે 11:50 સુધી છે.

આજે પંચક સવારે 08:17 કલાકે ઉતરશે (પૂરું થશે), જ્યારે વિંછુડો આજે નથી.

સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ, લ, ઈ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:24 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 02:55 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 03:25 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:12 થી 01:05 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 02:20 થી 04:01 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે કમલા એકાદશી છે. અગિયારસ તિથિની સમાપ્તિ રાત્રે 10:38 વાગ્યે થશે.

તારીખ :- 11-06-2026, ગુરૂવાર / જેઠ અધિક વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૩ થી ૦૭:૩૫
લાભ ૧૨:૩૯ થી ૦૨:૨૦
અમૃત ૦૨:૨૦ થી ૦૪.૦૦
શુભ ૦૫:૪૩ થી ૦૭:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૪ થી ૦૮:૪૩

રાશિભવિષ્ય ( 11 જૂન 2026, ગુરૂવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

કોઈ વાત ગળે  ન ઉતરે.

આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ શુભદાયક છે.

માનસિક શાંતિનો અનુભવ થશે.

સ્નાયુઓને આરામ આપવો.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

સમાજમાં તમારું મૂલ્ય વધે.

પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.

કાર્યોમાં વધારે ધ્યાન આપો.

આંખોની ચમક વધે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

 મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

બાકી રહેલા નાણાં પાછા આવે.

લોકો ઉપર વિશ્વાસ ન કરવો

નિસ્વાર્થ ભાવે સેવા થાય.

ભવિષ્યને લગતી યોજના બને.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

મંગળકારી દિવસ રહે.

મહત્ત્વપૂર્ણ માહિતી મળે.

આજનો દિવસ લાભદાયી સાબિત થશે.

પ્રિય પાત્રનો ફોન આવે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

સમજદારી પૂર્વક કામ કરવું.

થાકનો અનુભવ થાય.

કોઈપણ ફોન કોલને ઇગ્નોર ન કરો.

કામમાં ધીરજ રાખવી.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

દિવસ આખો આરામ થાય.

કોઈપણ પ્રકારની યાત્રા સફળ થાય.

કાર્યક્ષેત્રમાં વધારે મહેનત થાય.

ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૨

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

કોઈની પર વિશ્વાસ ન મૂકવો.

ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્ર તમારો રસ વધશે.

મિત્ર સાથે વિવાદ થાય.

અનુભવીએ માણસની સલાહ લેવી.

શુભ કલર –પીળો

શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

જીવનમાં હુંફ ઉમેરાય.

સમય ઘણું શીખવી જાય.

વિવાદની સ્થિતિ ટાળો.

અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરો.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખો

જોખમી કાર્યોથી દૂર રહો.

સુકૂન અનુભવ કરશો.

વાણી પર નિયંત્રણ રાખવું.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

સૌંદર્યમાં વધારો થાય.

આજે રચનાત્મક કાર્યો થાય.

જૂની સમસ્યાનો ઉકેલ મળે.

સમયનો બગાડ ન કરવો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

કુંભ (ગ ,શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

પુસ્તક વાંચવાનું મન થાય.

સમયનો ભરપૂર ઉપયોગ કરો

વિશ્વાસમાં દગો મળી શકો.

સ્વાસ્થ્ય નરમ રહે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિ નું Aaj Nu Rashifal

સખત મહેનત કરવી પડે.

ઘર-પરિવાર સાથે સમય પસાર થશે.

લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ થાય.

તમે નવું વાહન ખરીદી શકો.

શુભ કલર – આસમાની(Blue)

શુભ નંબર – ૩


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે મોટી સફળતા, જાણો મંગળવારનું રાશિફળ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે નવી તક, જાણો સોમવારનું રાશિફળ