રાશીભવિષ્ય (Aaj nu Rashifal)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.09-06-2026, મંગળવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ નોમ તિથિ છે, જે સવારે 02:36 સુધી (જૂન-10) વિદ્યમાન રહેશે. આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ) છે અને નક્ષત્ર પૂર્વભાદ્રપદ સવારે 09:40 સુધી માન્ય છે. આજનો યોગ પ્રીતિ છે, જે સવારે 08:17 સુધી વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ બપોરે 02:57 સુધી છે.
આજે પંચક પૂરા દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો આજે નથી.
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, th) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:25 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 01:37 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 01:25 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:02 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 03:59 થી સાંજે 05:42 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા શ્રેષ્ઠ છે. નોમ તિથિની સમાપ્તિ સવારે 02:36 વાગ્યે (જૂન-10) થશે.
તારીખ :- 09-06-2026, મંગળવાર / જેઠ અધિક વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૭ |
| અમૃત | ૧૨:૩૭ થી ૦૨:૨૦ |
| શુભ | ૦૩:૫૯ થી ૦૫:૪૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૨ થી ૧૦:૦૦ |
| શુભ | ૧૧:૨૦ થી ૧૨:૩૭ |
રાશિભવિષ્ય (Aaj nu Rashifal 7 જૂન 2026, રવિવાર)
મેષ (અ, લ , ઈ) :-
અચાનક પ્રવાસ કરવો પડે.
ધનનો ખર્ચ વધુ થશે.
પરિણામ સકારાત્મક આવશે.
શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮
વૃષભ (બ, વ, ઉ) :-
કાર્ય હિંમત અને ઉત્સાહથી કરશો.
ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.
તમારા મિત્રો તમને મદદ કરશે.
સંબંધોમાં સાવચેત રહો.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬
મિથુન (ક, છ, ઘ) :-
વેપારમાં મહેનત કરવી પ(Aaj nu Rashifal)ડશે.
ખરાબ ટેવો સુધારવા માટે પ્રયત્ન કરો.
નોકરીમાં નવુ કરી બતાડવા માટે તૈયાર રહો.
કોઈ મહિલા મિત્રથી દૂર રહો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
કર્ક (ડ , હ) :-
તમારી ચિંતાઓમાં વધારો થાય.
આર્થિક નુકસાન થઇ શકે.
ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.
વાનગીઓ ખાવાની તક મળશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨
સિંહ (મ , ટ) :-
મનમાં અશાંત અનુભવો.
સ્વભાવમાં આક્રમકતા વધે.
પરિવારને પૂરતો સમય આપી (Aaj nu Rashifal)શકશો.
સમસ્યાઓનો સામનો કરવો પડશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧
કન્યા (પ , ઠ, ણ) :-
તમારા મનમાં સર્જનાત્મક વિચારો વધશે.
નાની શારીરિક સમસ્યાઓ થશે,
આંધળો વિશ્વાસ કરવાનું ટાળો.
પૈસાની બાબતમાં સાવચેત રહેવું.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૬
તુલા (ર , ત) :-
સફળતા પ્રાપ્ત કરી શકશો.
યોગ્ય આર્થિક યોજના બનાવો,
પારિવારિક જીવનમાં સુખ,(Aaj nu Rashifal) શાંતિ લાવશે.
તણાવથી છૂટકારો મેળવી શકશો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯
વૃશ્વિક (ન, ય) :-
નાના ઉદ્યોગપતિઓને નુકસાન (Aaj nu Rashifal)થાય.
મહત્વના કાર્યમાં વધારે પ્રયત્ન કરવો પડશે.
યોગ્ય નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડે.
માનસિક તાણ વધી શકે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૩
ધન (ભ, ધ, ફ, ઢ) :-
આખો દિવસ વિચલિત (Aaj nu Rashifal)રહેશો.
નકારાત્મક વિચારોમાં પ્રગતિ થશે.
આવકમાં વધારો થાય.
કુટુંબ સાથે સમય પસાર (Aaj nu Rashifal)કરવાની તક મળશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
મકર (ખ, જ) :-
તમારી સાથે વિશ્વાસઘાત થાય.
દિવસભર પરેશાન રહો.
તમારું ધન ધાર્મિક (Aaj nu Rashifal)કાર્યો માં લગાવો.
ઘરમાં સમસ્યા ઊભી થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૫
કુંભ (ગ, શ, સ, ષ) :-
લગ્નજીવનને નુકસાન થાય.
કામના વિસંવાદિતા(Aaj nu Rashifal) ઉભી થાય.
તમારું ધન ખર્ચ થાય.
આજે સારા પરિણામ નહિ મળશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :-
કામના સ્થળનું તથા ઘરનું દબાણ વધે.
સંતાન દ્વારા ધન લાભ થાય.
સાંજે મહેમાનો આવશે.
આજનો દિવસ તમારો હોય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક થશે મોટો નાણાકીય લાભ, જાણો કેવો રહેશે તમારો શનિવાર…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાકીય ફાયદો થઈ શકે છે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…












