Rashibhavishya/ આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૦૫-૦૫-૨૦૨૬, મંગળવારનું પંચાંગ: વૈશાખ વદ ચોથ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 5 મે 2026, મંગળવાર, રાહુકાળ, પંચાંગ

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.૦૫-૦૫-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ વદ ચોથ તિથિ છે, જે ૦૬ મે ની સવારે ૦૭:૫૧ સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ વૃશ્ચિક (ન,ય ) છે અને નક્ષત્ર જયેષ્ઠા બપોરે ૧૨:૫૩ સુધી માન્ય છે. આજનો યોગ શિવ  છે, જે ૦૬ મેની સવારે ૧૨:૧૫ સુધી વિદ્યમાન રહેશે અને બવ  કરણ સાંજે ૦૬:૩૮ સુધી છે.

આજે પંચક  નથી, વિંછુડો આજે બપોરે ૧૨:૫૫ કલાકે ઉતરશે.

સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ૦૫ મે ના રોજ બપોરે ૧૨:૫૫ સુધી વિહાર કરશે.

આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૦૪ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૮ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૩૩ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૧૮ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૨  સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૫૨ થી ૦૫.૩૦ સુધી રહેશે.

ચોથની સમાપ્તિ ૦૬ મેના સવારે ૦૭:૫૧ વાગ્યે થશે.

આજે સંકટ ચતુર્થી છે.

તારીખ   :-      ૦૫-૦૫-૨૦૨૬, મંગળવાર / વૈશાખ વદ ચોથના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૩૬
અમૃત ૧૨:૩૬ થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૨ થી ૦૫:૩૦
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૦ થી ૦૯:૫૨
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૬

રાશિભવિષ્ય (Rashibhavishya 5 મે 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

લકો ઝાડ પર ચઢવાની કોશિશ કરે.

સાધનામાં બેસી શકાય.

ધન સંબંધી કાર્ય ઉકેલાય.

કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

નવી દિશા મળે.

ઊંચાઈવાળી જગ્યા પર ન જવું.

ધારેલું કાર્ય પૂર્ણ થાય.

અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

મિથુન (ક, છ, ઘ) :-

ખોટા વિચારો ન કરવા.

જલ્દી અકળાઈ જવાય.

શરદી, કફની સમસ્યા રહે.

નિર્ણય શક્તિ કમજોર બને.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

ગોળ ખાઈને બહાર નીકળવું.

જીવનસાથી સાથે શાંતિ મળે.

બીજાથી બે ડગલાં ઉપર ચાલો.

ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.

શુભ કલર – લીલો

શુભ  નંબર – ૮

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

જલ્દી વિશ્વાસ ન મૂકવો.

ભવિષ્યની વસ્તુ જાણવા મળે.

ગરમ પાણી પીવું.

જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –  ૬

કન્યા (પ , ઠ, ણ) :-

વેપારમાં બેદરકારી ન રાખવું.

આંખોમાં ઠંડક રહે.

લીલા શાકભાજી ખવાય.

શરીરમાં ઉર્જા કેન્દ્રિત થાય.

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૭

તુલા (ર , ત) :-

મોજ મજામાં દિવસ જાય.

મનને શાંતિ જણાય.

લોકોની વાતમાં આવવું નહિ.

મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

રોકાણમાંથી લાભ થાય.

તમારી આવડતથી ફાયદો થાય.

બજારમાંથી નવી વસ્તુ આવે.

ઊંડા શ્વાસ લેવા.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માનસિક થાક લાગે.

કળા ક્ષેત્રવાળાને લાભ થાય.

ભાગ્ય સાથ આપે.

ઠંડુ ખાવું નહિ.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

પૈસાની બચત કરવી.

વિચારીને કામ કરવું,

શરીરમાં દુખાવાની સમસ્યા થાય.

કાર્યમાં વિધ્ન આવે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર –  ૪

કુંભ (ગ, શ, સ, ષ) :-

સમયસર કરત પૂર્ણ થાય.

આંતરિક ઉર્જામાં બદલાવ થાય.

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

મહેનત વધારે કરવી પડે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-

ઉધાર આપવું કે લેવું નહિ.

જુસ્સામાં વધારો થાય.

બેદરકારી ભારે પડે.

બીજા લોકોની કદર કરવી.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૩


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…