Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૧૮-૦૪-૨૦૨૬, શનિવારનું પંચાંગ: વૈશાખ સુદ એકમ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya,18 એપ્રિલ 2026, શનિવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :-  તારીખ ૧૮-૦૪-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ વૈશાખ સુદ એકમ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને અશ્વિની નક્ષત્ર સવારે ૦૯:૪૩ વાગ્યા સુધી રહેશે. પ્રિતી યોગ ૧૯ એપ્રિલના રોજ સવારે ૧૨:૦૦ સુધી વાગ્યા સુધી રહેશે અને બવ કરણ બપોરે ૦૨:૧૧ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી…વિંછુડો આજે નથી.
સૂર્ય મેષ રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર મેષ રાશિમાં ૧૯ એપ્રિલના રોજ બપોરે ૧૨.૩૧ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૧૭ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૧ કલાકે થશે. ચંદ્રોદય ૦૬:૩૨ એ.એમ. અને ચંદ્રાસ્ત ૦૮:૦૮ પી.એમ. ના  થશે.
અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૪ સુધી રહેશે. રાહુ કાળ સવારે ૦૯.૨૮ થી સવારે ૧૧.૦૩ વાગ્યા સુધી રહેશે.
વૈશાખ સુદ એકમ એપ્રિલે બપોરે ૦૨:૧૨ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે શ્રી રામ નામની માળા કરવી શુભ ગણાશે.
તારીખ   :- ૧૮-૦૪-૨૦૨૬, શનિવાર / વિશાખ સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૨ થી ૦૯:૨૮
લાભ ૦૨:૧૫ થી ૦૩:૫૦
અમૃત ૦૩:૫૦ થી ૦૫.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૦ થી ૦૮:૨૫
શુભ ૦૯:૫૦ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૮

રાશિભવિષ્ય (Rashibhavishya 18 એપ્રિલ 2026, શનિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
બિનજરૂરી દખલગીરી કરવી નહિ.
જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
કોઈ ગેરકાયદેસર કાર્ય ન કરો.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર –૩
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય.
ઝડપી સફળતા મળે.
સહકર્મીઓ તરફથી પ્રશંસા મળશે.
શુભ કલર –રાતો
શુભ નંબર –૫
મિથુન (ક, છ, ઘ) :-
વાણીમાં પરિવર્તન આવે.
વર્તમાનમાં જીવો.
વિવાહિત જીવનમાં સુમેળ રહેશે.
મનની વાત શેર કરો.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર –૭
કર્ક (ડ , હ) :- 
ખુશખુશાલ મિજાજમાં રહો.
અચાનક મોટી જવાબદારી મળે.
નોકરીમાં ટ્રાન્સફર થવાની શક્યતાઓ છે.
પાઠ-પૂજા કરવાનું મન થશે
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
ભાગીદારીના વેપારમાં નફો મળે.
લોખંડથી સાચવવું.
સપનામાં સંકેત મળે.
વિચારશક્તિ બળવાન બને.
શુભ કલર –કાળો
શુભ નંબર –૪
કન્યા (પ , ઠ, ણ) :-
કમાવેલું ધન કામમાં આવે.
નજીકની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો.
અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો.
નાની-મોટી રકઝક ન કરવી.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૮
તુલા (ર , ત) :- 
વેપારમાં મહત્વના નિર્ણય લેવાય.
કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે.
બેરોજગારોને રોજગાર મળશે.
સ્ત્રીઓને મેકઅપમાં રસ રહે.
શુભ કલર –વાદળી
શુભ નંબર – ૬
વૃશ્વિક (ન, ય) :- 
બિનજરૂરી ચર્ચાઓમાં ન પડવું.
સફેદ વસ્તુથી ફાયદો થાય.
અધિકારીઓની નિકટતાનો લાભ મળે.
દૂર દેશ કે વિદેશનો પ્રવાસ થશે.
શુભ કલર –સિલ્વર
શુભ નંબર –૬
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
નવું જ્ઞાન મળે.
સ્વપ્ન સાકાર થાય.
મન જોશ અને ઉત્સાહથી ભરેલું રહેશે.
સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૪
મકર (ખ, જ) :- 
યોજનામાં અડચણો આવે.
વાહન સુવિધામાં વધારો થાય.
સાસરા પક્ષથી સાચવવું.
લોકોની વાતમાં આવવું નહિ.
શુભ કલર – ગ્રે
શુભ નંબર –૧
કુંભ (ગ, શ, સ, ષ) :- 
વિચારશીલ બનો.
ફોનનો ઉપયોગ વધારે રહે.
તમારું વર્ચસ્વ વધશે.
મનપસંદ ભેટ મળશે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
ખોટા વિચાર કરવા નહિ.
ત્વચાને લગતી સમસ્યા રહે.
કામમાં બેદરકારી રાખવી નહિ.
અત્તર લગાવીને જવું.
શુભ કલર –વાયોલેટ
શુભ નંબર –૬