Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના પગારમાં વધારો થઇ શકે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya)  ૦૪-૦૪-૨૦૨૬, શનિવારનું પંચાંગ: ચૈત્ર વદ બીજ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 4 એપ્રિલ 2026, શનિવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૪-૦૪-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ બીજ તિથિ છે. આજના દિવસે ચંદ્ર તુલા  રાશિમાં રહેશે અને સ્વાતિ નક્ષત્ર રાત્રે ૦૯:૩૫ વાગ્યા સુધી રહેશે. હર્ષણ યોગ બપોરે બપોરે ૦૨:૧૭ વાગ્યા સુધી રહેશે અને ગર કરણ સવારે ૧૦:૦૯ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર તુલા રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ તુલા (ર,ત) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૯:૦૪ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૭:૩૦ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૦૭ સુધી વિદ્યમાન રહેશે,  રાહુ કાળ સવારે ૦૯.૩૬ થી સવારે ૧૧.૧૦ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર વદ બીજ સવારે ૦૮:૦૮ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે બજરંગ બાણ નો પાઠ કરવો શુભ ગણાશે.
તારીખ   :- ૦૪-૦૪-૨૦૨૬, શનિવાર / ચૈત્ર વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૩ થી ૦૯:૩૫
લાભ ૦૨:૧૫ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૬ થી ૦૮:૨૨
શુભ ૦૯:૪૯ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૪૨

રાશિભવિષ્ય (Rashibhavishya 4 એપ્રિલ 2026)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
મોજ મજામાં દિવસ જાય.
કોઈ મોટી તક મળે.
આર્થિક ધન લાભ થાય.
વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
આર્થિક મોટો લાભ થાય.
જુના સંબંધો તાજા થાય.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર –પીળો
શુભ નંબર –૫
મિથુન (ક, છ, ઘ) :-
મિત્ર તરફથી લાભ થાય.
જમીન – મકાનથી લાભ થાય.
લોકોની ભૂલ શોધવાનું ટાળો.
ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
કર્ક (ડ , હ) :- 
કોઈ મોટી સફળતા મળી શકે.
આવકના સ્ત્રોત વધે.
નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
તમારા પગારમાં વધારો થઇ શકે,
શુભ કલર –રાતો
શુભ નંબર –૧
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
ધ્યાન અને યોગથી ફાયદો થાય.
નવી માંગણી થાય.
ભાવનાઓને માન મળે.
પરિવાર વચ્ચે તકરાર વધશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૯
કન્યા (પ , ઠ, ણ) :-
ધન સંબંધી ચિંતા રહ્યા કરે.
સલાહ લઈને કામ કરવું.
તબિયતમાં ધ્યાન રાખવું.
ઉતાવળ કરવાથી નુકસાન થઇ શકે.
શુભ કલર – રાતો
શુભ નંબર –૧
તુલા (ર , ત) :- 
જીવનસાથી જોડે મતભેદ થાય.
મૂડ બદલાયા કરે.
સપના સાકર થાય.
દિવસ દરમિયાન લાભ થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
વૃશ્વિક (ન, ય) :- 
માંદગીમાંથી મુક્તિ મળે.
આર્થિક ધન લાભ થાય.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
કોઈ કાર્યમાં સફળતા મળે.
જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
નવા ઉદ્યોગ કે ધંધાની શરૂઆત થાય.
મન લક્ષ્ય પર કેન્દ્રિત રાખવું.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯
મકર (ખ, જ) :- 
સપના સાકાર થાય.
હાસ્યથી ભરેલ દિવસ જાય.
ભાવી યોજના બને.
શુભ કાર્ય થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર –  ૯
કુંભ (ગ, શ, સ, ષ) :-
ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
ભાઈ બહેનથી લાભ થાય.
ભૂતકાળ ભૂલીને નવા જીવનમાં વળાંક આવે.
મહત્વપૂર્ણ તક તમારા હાથમાંથી સરકી જાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
મોસાળ પક્ષથી ફાયદો થાય.
તમને માત્ર લાભ જ મળશે.
તમારું કામ પૂરા સમર્પણથી કરો.
કિંમતી વસ્તુઓ ખરીદી શકો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪