રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૩૧-૦૩-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ તેરસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બપોરે ૦૩:૨૫ સુધી વાગ્યા સુધી રહેશે. ગંડ યોગ બપોરે ૦૩:૪૧ સુધી વાગ્યા સુધી રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૬:૫૭ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં રાત્રે ૦૯:૩૩ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૩ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૪ કલાકે થશે. ચંદ્રોદય બપોરે ૦૫:૩૦ વાગ્યે અને ચંદ્રાસ્ત આજે નથી. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૨૦ થી બપોરે ૦૧:૦૮ સુધી રહેશે, રાહુ કાળ બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૦ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ તેરસ સવારે ૦૬:૫૫ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે ૩૧-૦૩-૨૦૨૬, મંગળવારના રોજ શ્રી રાહવે નમ: મંત્રનો જાપ કરવો શુભ ગણાશે.
તારીખ :- ૩૧-૦૩-૨૦૨૬, મંગળવાર / ચૈત્ર સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૧ થી ૧૨:૪૪ |
| અમૃત | ૧૨:૪૪૪ થી ૦૨:૧૭ |
| શુભ | ૦૩:૪૯ થી ૦૫:૨૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૧ થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૭ થી ૧૨:૪૩ |
રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ (અ, લ , ઈ) :-
વેપારમાં નવી શરૂઆત થાય.
સમયગાળો યાદગાર બની રહેશે.
હકારાત્મક રીતે વિચારો.
મન પરેશાન થઈ શકે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
નવી પ્રવૃત્તિ થાય.
ચંચળતા છોડી દેવી.
યોજના સફળ પણ થાય.
તમને માનસિક શાંતિ મળે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
વેપારમાં નવા માર્ગ મળે.
સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો થાય.
યોજનાઓમાં ખલેલ પહોચે.
મુશ્કેલીથી બહાર અવાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
તમારી આર્થિક હાલત સુધરશે.
તમારૂં સપનું સાકાર થાય.
જટિલતા છોડવી.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
નવા ગુરુ બનાવની ફરજ આવે.
પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે
ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે.
ખોટી શંકા ન કરવી.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
ખર્ચાળ સાહસ થાય.
શાંતિભર્યો દિવસ માણો.
ઘણી જૂની યાદો તાજી થઈ જશે
દિવસ ઉત્તમ જણાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-
નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
સખત મહેનત પણ રંગ લાવે.
તમારા બાળકોને પ્રોત્સાહન આપો.
ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
દિવસ યાદગાર બને.
વડીલોની સલાહ લો.
સબંધોમાં વળાંક આવશે.
તમારા વતનની યાદ આવે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઘરમાં નાના મોટા ફેરફાર થાય.
બિનજરૂરી તાણ ટાળો.
તમને તમારા માટે સમય મળશે નહીં.
કોઈ જવાબદારી મળે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
કોઈની જોડે અણગમો થાય.
એકલા સમય પસાર કરો
તમારું વ્યક્તિત્વ લોકો કરતા થોડું જુદું પડશે.
ધીરજથી કામ લેવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

કુંભ (ગ, શ, સ, ષ) :
બાળકો તરફથી ફાયદો થાય.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.
તમારૂં પ્રેમ જીવન ઝળકી ઉઠે.
સમજદારીમાં વધારો થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-
મહેનત કરવાની જરૂર છે.
ખોટી કોઈ શંકા થાય.
તમારા પરિવારમાંથી ખુશી મળશે
તાજગીનો અનુભવ કરશો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૫
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને એમના પ્રિયપાત્રનો કૉલ આવશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
