Rashibhavishya/ આજે આ રાશિના જાતકોને મિત્રો તરફથી ફાયદો થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૨૮-૦૩-૨૦૨૬, શનિવારનું પંચાંગ: ચૈત્ર સુદ દશમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 28 માર્ચ 2026, શનિવાર, નક્ષત્ર, રાહુકાળ

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: તારીખ ૨૮-૦૩-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ દશમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે અને  પુષ્ય નક્ષત્ર બપોરે ૦૨:૫૦  વાગ્યા સુધી રહેશે.  સુકર્માં  યોગ રાત્રે ૦૮:૦૩ વાગ્યા સુધી રહેશે અને ગર કરણ સવારે ૦૮:૪૫ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી. સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કર્ક (ડ,હ) રહેશે.

આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૩ કલાકે થશે. ચંદ્રોદય બપોરે  ૦૨:૩૭ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૪:૦૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૨૦ થી બપોર ૦૧:૧૦ સુધી રહેશે,  રાહુ કાળ સવારે ૦૯.૪૦ થી સવારે ૧૧.૧૨ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ નોમ સવારે ૦૮:૪૫  વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે. આજે શ્રી રામ રક્ષા મંત્રનો જાપ કરવો શુભ ગણાશે.

તારીખ :-         ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર / ચૈત્ર સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૮ થી ૦૯:૪૦
લાભ ૦૨:૧૮ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૩ થી ૦૮:૨૧
શુભ ૦૯:૪૮ થી ૧૧:૧૬
અમૃત ૧૧:૧૬ થી ૧૨:૪૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ધ્યાન કામમાં ના પરોવાય.

નાણાકીય ફાયદો થાય.

ખોટું બોલવાનું ટાળો.

સરકારી સત્તાનો લાભ મળશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ખોટી દલીલો ન કરવી.

સમય ઘણું બધું શીખવાડી જાય.

ખરીદી માટે ઉત્તમ દિવસ છે.

અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :-

નાણાકીય વ્યવહાર ઓછો કરવો.

સાચા પ્રેમની તલાશ નો અંત આવે.

મિત્ર તરફથી કોઈ માગણી થાય.

આવેલું કામ અટકી પડે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-

અશક્યને પણ શક્ય કરો.

મોટા લાભ થાય.

વિતાવેલી પળો યાદ આવે.

નવા મિત્રો બને.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૯

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.

સુખી જીવન મળે.

અંદરથી ગર્વ અનુભવો.

હિંમત અને મનોબળ વધશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

નિરાંત અનુભવાય.

ચિંતા દૂર થાય.

મિત્રો તરફથી ફાયદો થાય.

નકામી દલીલો ટાળો.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૯

તુલા (ર , ત) :-

સફળતા ખુશી લાવે.

પ્રયાસોમાં સફળતા મળે.

તમારા વખાણ થાય.

તબિયતમાં ધ્યાન રાખવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

સંતાન પર ગર્વ અનુભવો.

બોલવામાં ધ્યાન રાખવું.

સંબંધોમાં નિકટતા આવશે.

પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આકર્ષણ વધશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૪

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન અને યોગથી ફાયદો થાય.

વેપારમાં નવી તક મળે.

સંબંધો મજબૂત બને.

કોઈ શુભ પ્રસંગનું આમંત્રણ મળે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

ધન ને બળના વિચાર આવે.

વ્યાવસાયમાં નવા ફેરફાર થાય.

પ્રવાસના યોગ બને.

સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :-

નવી ખરીદી થાય.

લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

તમારા માટે નવી યોજના બને.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

ભૂતકાળ યાદ ન કરવું.

વિદેશથી લાભ થાય.

સલાહ લઈને કાર્ય કરવું.

તમારું સન્માન થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનો જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: