Saptahik rashibhavishya/ આ અઠવાડિયે આ રાશિના જાતકોને જિદ્દી સ્વભાવને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે…જાણો સાપ્તાહિક રાશિભવિષ્ય….

મેષથી લઇને મીન રાશિ સુધીની રાશિચક્રની 12 રાશિનું સાપ્તાહિક રાશિભવિષ્ય (Saptahik rashibhavishya) સંક્ષિપ્તમાં જાણો…

Top Stories Rashifal Dharma & Bhakti
Saptahik rashibhavishya, રાશિચક્ર, કુંભ, મીન, વૃષભ

Rashibhavishya: રાશિચક્રની તમામ 12 રાશિઓ માટેનું સાપ્તાહિક રાશિભવિષ્ય (Saptahik rashibhavishya) આ મુજબ રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

સાપ્તાહિક રાશિભવિષ્ય (Saptahik rashibhavishya)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ:   

નાની શરૂઆત મોટા ફાયદામાં ફેરવાઈ શકે છે.

પ્રેમ સંબંધો માટે સમય અનુકૂળ છે.

કોઈ તમારા તરફ આકર્ષિત થઈ શકે.

પ્રવાસ પર જવાની યોજના બને.

ઉપાય : રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ:

ઘરના નવીનીકરણની શક્યતાઓ છે.

તમારા જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઈ શકે છે.

વિદેશ યાત્રાથી નવી જગ્યાઓ પર જવાની તક મળે.

અભ્યાસમાં રસ જાગે.

ઉપાય : રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો..

મિથુન:

જીવનસાથીના મુદ્દાને માન આપો.

સ્વાસ્થ્ય સંબંધિત સલાહ ફાયદાકારક રહેશે.

ખોરાક પર નિયંત્રણ રાખવું ફાયદાકારક રહેશે.

તમારા જિદ્દી સ્વભાવને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

કર્ક :   

પૈસા સંબંધિત બાબતોને લઈને બચતના મૂડમાં રહેશો.

બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો.

તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અવરોધો આવે.\

આ અઠવાડિયે પરિચિત લોકોને મળી શકો.

ઉપાય : દરરોજ ૧૧ વાર ઓમ દુર્ગાય નમ:નો જાપ કરો.

સાપ્તાહિક રાશિભવિષ્ય (Saptahik rashibhavishya)

સિંહ :

કોઈ પણ કાર્યને તમારા હાથમાં ન લો.

તમે પ્રેમ સંબંધમાં કંટાળો અનુભવી શકો છો.

અંગત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ મળે.

ઉતાવળ કરવાનું ટાળો.

.ઉપાય : ૨૧ વાર ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો..

કન્યા :

કોઈપણ ફેમિલી ફંક્શનમાં જવાનું થાય.

આ અઠવાડિયું વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે તમારા માટે સારું રહેશે.

ભાગ્યના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે.

કાર્યસ્થળમાં કાળજી લેવાની જરૂર છે.

ઉપાય : ૪૧ વખત ઓમ નમ: શિવાયનો જાપ કરો.

તુલા :  

મહત્વના લામમાં વિલંબ થાય.

કોઈપણ મહત્વપૂર્ણ જવાબદારી લેતા પહેલા વિચારો.

ઘરમાં કામ કરતી વખતે કામને પ્રાથમિકતા આપો.

ઘરમાં ફેરફાર કરવાની તમારી ઈચ્છા થાય.

ઉપાય : ૧૧ વાર ઓમ મંડાય નમ:નો જાપ કરવો.

વૃશ્ચિક :

આ રાશિના જે લોકો શિક્ષણ ક્ષેત્ર સારી તકો મળે.

સ્વાસ્થ્ય સંબંધિત પ્રયાસો સફળ પરિણામ મળશે.

પૈસા સંબંધિત કોઈ સમસ્યા રહેશે નહીં.

જીવનસાથી આ અઠવાડિયે તમારા પર પ્રેમ અને સ્નેહની વર્ષા કરશે.

ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો

સાપ્તાહિક રાશિભવિષ્ય (Saptahik rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન :

શેરબજાર સાથે સંકળાયેલા લોકોને લાભ થાય.

આ અઠવાડિયે સમજદારીપૂર્વક નાણાંનું રોકાણ કરવું જોઈએ.

પૈસા સંબંધિત બાબતોમાં ભાગ્ય સાથ થોડો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યને લઈને દિવસ સંતોષકારક રહેશે.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

મકર :

નવી નોકરીમાં સ્થળાંતર થવાની સંભાવના છે.

જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થાય.

પૈસા સંબંધિત બાબતો માટે સમય સારો રહેશે.

આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

ઉપાય : ૧૧ વાર ઓમ દુર્ગાય નમ:નો જાપ કરો..

કુંભ :  

પ્રેમ સંબંધોને લઈને આ સપ્તાહ સંતોષજનક રહેશે.

તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો.

આસપાસના લોકોને તમારા સ્વભાવથી પ્રભાવિત થાય.

અભ્યાસના પરિણામો અપેક્ષા મુજબ ન હોઈ શકે.

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

મીન :

આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે.

મજાકમાં કહેલી વાત ખરાબ રીતે લેવામાં આવી શકે.

કરિયરના મામલામાં સમય કઠિન રહેશે.

કાર્ય સ્થળપર કામનો બોઝ રહે.

ઉપાય : ૧૦૮ વાર ઓમ રાહવે નમ:નો જાપ કરો.


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: