Rashibhavishya/ આજે આ રાશિના જાતકોનો જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવારનું પંચાંગ: ચૈત્ર સુદ નોમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: તારીખ ૨૧-૦૫-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ આઠમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે અને  પુનર્વસુ નક્ષત્ર  બપોરે ૦૩:૨૪  વાગ્યા સુધી રહેશે.  અતિગંડ  યોગ રાત્રે ૧૦:૧૦ વાગ્યા સુધી રહેશે અને  કૌલવ  કરણ સવારે ૧૦:૦૬ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી. સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કર્ક (ડ,હ) રહેશે.

આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૩ કલાકે થશે. ચંદ્રોદય બપોરે  ૦૧:૩૩ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૩:૨૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૨૦ થી બપોર ૦૧:૧૦ સુધી રહેશે,  રાહુ કાળ સવારે ૧૧.૧૩ થી બપોરે ૧૨.૪૫ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ નોમ સવારે ૧૦:૦૬  વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
વ્રત/તહેવારની વાત કરીએ તો આજે ચૈત્રી નવરાત્રી સમાપ્ત થશે.

તારીખ   :-     ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવાર / ચૈત્ર સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૯ થી ૦૯:૪૨
અમૃત ૦૯:૪૨ થી ૧૧:૧૩
શુભ ૧૨:૪૫ થી ૦૨.૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૮ થી ૧૧:૧૬

રાશિભવિષ્ય (Rashibhavishya)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

લાભ અને પ્રગતિનો માર્ગ મોકળો રહે.

મુસાફરી ફાયદાકારક રહે.

કામમાં બેદરકારી ન રાખવી.

વેપારમાં ચોકસાઈ રાખવી.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.

સારા સમાચાર મળે.

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

વેપારમાં આવક સારી રહેશે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૬

મિથુન (ક, છ, ઘ) :-

મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.

ફસાયેલા નાણાં પાછા આવે.

નોકરી-ધંધામાં વખાણ થાય.

પડોશીઓ સાથે તાલમેલ જાળવો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-

સ્વાસ્થ્ય સારું રહે.

મિત્ર તરફથી લાભ થાય.

નવી યોજના બને.

આર્થિક મુશ્કેલી હળવી થાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

આજે આળસ છોડી દો

કાર્યસ્થળ પર સખત મહેનત રહે.

વેપારમાં અધીરાઈ ટાળો.

આર્થિક લાભ થાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-

આર્થિક સ્થિતિ બગડી શકે છે.

અતિથિ ઘરે આવે.

ધીરજ જાળવી રાખો.

બિનજરૂરી વાદવિવાદ ટાળો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-

નોકરીમાં ધ્યાન રાખવું..

ખોટી ચર્ચામાં ન ઉતરવું.

કોઈ જોડે મતભેદ ન કરવો.

સામાજિક કાર્યોમાં રૂચિ વધે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

કોર્ટના મામલામાં સાવધાની રાખો.

માતાપિતાનો સહયોગ મળે.

મોજમાં દિવસ પસાર થાય.

જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૫

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

આખો દિવસ ભાગદોડ કરવી પડે.

દુશ્મનો ગુપ્ત રીતે કાવતરું કરી શકે.

પ્રવાસના યોગ બને.

સાંજ પછી સારા સમાચાર મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :–

નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.

કોઈ નવી ખરીદી થાય.

બચતનો સારો ઉપયોગ કરો.

વેપારમાં અવરોધો આવી શકે

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

કુંભ (ગ, શ, સ, ષ) :-

સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.

સંબંધમાં વધારો થાય.

લોન લેવાના પ્રયાસો સફળ થશે.

બેરોજગારોને રોજગાર મળશે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

તમારું માન અને પ્રતિષ્ઠા વધશે.

ભવિષ્યની મોટી યોજના બને.

મિત્ર તથા પરિવારની મદદ જણાય.

આમંત્રણ મળી શકે તેમ છે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪


આ પણ વાંચો: 

આ પણ વાંચો:

આ પણ વાંચો: