Ahmedabad News/ ફરી એક મોટી દુર્ઘટના ટળી, અમદાવાદના શેલામાં બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી

નવી જગ્યાનો પાયો ખોદતી વખતે કૃપાલ બચપન નામની ઇમારતની સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદના શેલામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શેલામાં ક્લબ ઓ’સેવન પાસે ખોદકામ દરમિયાન ‘કૃપાલ બચપન’ નામની ઇમારતની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ ગઈ. નવી જગ્યાનો પાયો ખોદતી વખતે કૃપાલ બચપન નામની ઇમારતની સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. આ ઘટનામાં ઇમારતનો ભોંયરું ધરાશાયી થવાની અને જાનમાલનું નુકસાન થવાની શક્યતા છે.

અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી,

કૃપાલ બચપન નામની બિલ્ડિંગ lની સેફ્ટી વોલ ધરાશાયી #ahmedabad pic.twitter.com/vMwJghGNrW

— Piyushsinh Solanki (@PiyushSolanki2) July 11, 2025


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી

આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

આ પણ વાંચો: અમદાવાદઃ બાલાજી અઘોરા મોલના માલિકની દાદાગીરી વહીસલ બ્લોઅર પર કરાવ્યો જાન લેવા હુમલો બીનીતા શાહે હુમલો કરાવ્યાનો આક્ષેપ હુમલાખોરોએ ફરિયાદીને આપી