Kutch News/ ભારત-પાક.નાં તણાવ વચ્ચે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ

વર્તમાન પરિસ્થિતિને જોતા ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ જેસીઓ 09/05/2025 ભુજ-ગાંધીધામ વચ્ચે રદ કરવામાં આવશે અને ગાંધીધામથી સમય 6.05 કલાકે ઉપડશે. ભુજ-અમદાવાદ-ભુજ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 7 એરપોર્ટ બંધ કરાયા છે. મુન્દ્રા, જામનગર, હીરાસર (રાજકોટ), પોરબંદર, કેશોદ, કંડલા અને ભૂજ એરપોર્ટ બંધ કરાયા છે. ગુજરાતના 15 જીલ્લાઓ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 3 જિલ્લાઓને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જીલ્લો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે

આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો

આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?