આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Aaj nu Rashifal: ૨૨-૦૩-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ ચોથ તિથિ છે. આજના દિવસે ચંદ્ર મેષ રાશીમાં રહેશે અને ભરણી નક્ષત્ર રાત્રે ૧૦:૪૫ સુધી રહેશે. વૈધૃતિ યોગ બપોરે ૦૩:૪૨ વાગ્યા સુધી રહેશે અને વણિજ કરણ સવારે ૧૦:૩૫ સુધી સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશીમાં રહેશે, જ્યારે ચંદ્ર મેષ રાશીમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મેષ (અ,લ, ઈ) રહેશે. વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે વિનાયકી ચોથ છે.
આજનો સૂર્યોદય સવારે સવારે ૦૬.૪૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૧ કલાકે થશે. ચંદ્રોદય સવારે ૦૮.૩૭ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૧૦:૨૬ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૨ થી બપોરે ૦૧:૧૧ સુધી રહેશે. રાહુ કાળ બપોરે ૦૫.૨૦ થી ૦૬.૫૧ સુધી રહેશે. ચૈત્ર સુદ ચોથ રાત્રે ૦૯:૧૭ સુધી રહેશે.
તારીખ :- ૨૨-૦૩-૨૦૨૬, રવિવાર / ચૈત્ર સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૪ થી ૧૧:૧૫ |
| અમૃત | ૧૧:૧૫ થી ૧૨:૪૬ |
| શુભ | ૦૨:૧૭ થી ૦૩.૪૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૧ થી ૦૮:૨૦ |
| અમૃત | ૦૮:૨૦ થી ૦૯:૪૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-
વાત સ્વીકારવી ફાયદો થાય.
નવી વાતો મળે.
જમીન – મકાનથી ફાયદો થાય.
કોર્ટ કચેરીથી દૂર રહેવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
સારા મિત્રોનો સહયોગ વધશે.
ભાઈ-બહેનો સાથે સહકારભર્યો વ્યવહાર રહેશે.
વિચારોમાં બદલાવ થાય.
પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :-
ધન સમજી વિચારીને વાપરવું.
યોગ અને ધ્યાન કરવું.
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો લાગશે.
ધીરજ જાળવી રાખો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કર્ક (ડ , હ) :-
કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
સુખ સંસાધનોમાં વધારો થશે.
ખોટી દલીલો ન કરવી.
ખાલી સમયમાં રમત રમાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫

સિંહ (મ , ટ) :-
વધારાના સારા સમાચાર મળશે.
માતા તરફથી ધન લાભ થાય.
યાદગાર દિવસ રહે.
મનને નિયંત્રણમાં રાખવું.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-
નવા સબંધો બંધાય.
વસ્તુઓ સંભાળીને મુકવી.
કામના સ્થળે વખાણ થાય.
દાન પુણ્ય થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

તુલા (ર , ત) :-
પતિ-પત્ની વચ્ચે ખુશી અને સહયોગ રહેશે.
મનમાં ધાર્મિક ભાવનાઓ ઉત્પન્ન થશે.
આત્મ વિશ્વાસમાં વધારો થાય.
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
માનસિક ચિંતા અને તણાવ થાય.
નિયમિત યોગ અને કસરત કરતા રહો.
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
મગજના વિચારો પર કાબૂ રાખવો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમસ્યાનો ઉકેલ મળે.
ઉધાર આપવું નહિ.
કામના સ્થળે સફળતા મળે.
જીવનમાં નવા વળાંક આવે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૨
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મકર (ખ, જ) :-
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
મતભેદનો સામનો કરવો પડે.
મોસાળ પક્ષથી લાભ થાય.
આળસ જણાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-
સ્વાસ્થ સારું જણાય.
કોઈ ભેટ સોગાદ મળે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
મહત્વના કામમાં સંઘર્ષ કરવો પડશે.
પડોશીઓ સાથે તાલમેલ જાળવો.
ધન બચાવીને રાખવું.
દિવસ આનંદમય જાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૬
આ પણ વાંચો:આ રાશિના જાતકોને ધનની ઉણપ સર્જાઈ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને શેરબજારથી લાભ થઇ શકે છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ
આ પણ વાંચો:
