Not Set/ બોલિવુડની સ્લિમ અભિનેત્રી મલાઇકા અરોરાનો જીમ કરતો વીડિયો થયો વાયરલ

મલાઇકા અરોરાની ફીટનેસનાં સૌ કોઇ ફેન છે. આજે 44 વર્ષની ઉંમરમા મલાઇકા પોતાને જેવી રીતે ફીટ રાખે છે તે વખાણ કરવા લાયક છે. આજે પણ તે 20-25 વર્ષની હીરોઇનને ટક્કર આપે છે. બોલિવુડમાં તેના ફિગર અને ફીટનેસનાં સૌ કોઇ વખાણ કરે છે. પોતાના ફીટનેસને બનાવી રાખવા મલાઇકા કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. તાજેતરમાં તેણે […]

Top Stories Entertainment

મલાઇકા અરોરાની ફીટનેસનાં સૌ કોઇ ફેન છે. આજે 44 વર્ષની ઉંમરમા મલાઇકા પોતાને જેવી રીતે ફીટ રાખે છે તે વખાણ કરવા લાયક છે. આજે પણ તે 20-25 વર્ષની હીરોઇનને ટક્કર આપે છે. બોલિવુડમાં તેના ફિગર અને ફીટનેસનાં સૌ કોઇ વખાણ કરે છે. પોતાના ફીટનેસને બનાવી રાખવા મલાઇકા કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે.

તાજેતરમાં તેણે વર્કઆઉટનો વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. આ વીડિયોમાં મલાઇકા એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જોઇ રહ્યા છે. મલાઇકાનાં વીડિયો પોસ્ટ કર્યાનાં 2 કલાકોમાં તેને 3.5 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે.

https://www.instagram.com/p/BxeVmORhg5H/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી મલાઇકાની અર્જુન કપૂર સાથે લગ્નની વાત પ્રકાશમાં આવી રહી છે. થોડા દિવસ પહેલા અર્જુને બંન્નેનાં લગ્નનાં સમાચારને લઇને કહ્યુ કે, અત્યારે હુ લગ્ન નથી કરી રહ્યો. હુ જ્યારે પણ લગ્ન કરીશ તો તેને દુનિયા સમક્ષ ખુલ્લા મનથી કહીશ. જો અત્યાર સુધી મે કોઇ વાત છુપાવી નથી તો લગ્નની વાત કેમ છુપાવીશ.