Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને કોઈ મોટી તક મળશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 7 સપ્ટેમ્બર 2026, સોમવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૭-૦૯-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ અગિયારસ તિથિ છે.

આજની રાશિ કર્ક (ડ, હ) છે (સાંજે ૦૬:૧૭ સુધી). પુનર્વસુ નક્ષત્ર સાંજે ૦૬:૧૭ સુધી છે. આજનો યોગ વ્યતીપાત છે, જે સવારે ૦૬:૪૧ સુધી વિદ્યામાન રહેશે અને બાલવ કરણ સાંજે ૦૫:૦૫ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૦ કલાકે થશે. ચંદ્રોદય ૦૩.૧૫ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૧૨ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૨ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૫ થી સવારે ૦૯.૨૯ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે અજા એકાદશી છે. અગિયારસની સમાપ્તિ: સાંજે ૦૫:૦૫ સુધી.

તારીખ :- 07-09-2026, સોમવાર / શ્રાવણ વદ અગિયારસના ચોઘડિયા

                                          દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૩ થી ૦૭:૫૫
શુભ ૦૯:૨૯ થી ૧૧:૦૩
લાભ ૦૩:૪૫ થી ૦૫.૧૮
અમૃત ૦૫:૧૮ થી  ૦૬:૫૦

 

                                         રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૧ થી ૧૨:૩૭

રાશિફળ (Aaj Nu Rashifal: 7 સપ્ટેમ્બર 2026, સોમવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.

આર્થિક મોટો લાભ થાય.

જુના સંબંધો તાજા થાય.

ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

કોઈ મોટી તક મળે.

વેપારી વર્ગને મોટો ફાયદો થાય.

સારા લોકોથી જોડાઓ.

લોકો વિશે ખોટું વિચારવાથી બચો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

આવકના સ્ત્રોત વધે.

નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.

માનસિક હિંસાથી દૂર રહો.

વિરોધીઓ મુશ્કેલીઓ સર્જશે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

મિત્ર તરફથી લાભ થાય.

જમીન – મકાનથી લાભ થાય.

લોકોની ભૂલ શોધવાનું ટાળો.

ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે.

નવા મિત્રો બને.

ધન સંબંધી સમસ્યાને કારણે ચિંતા રહ્યા કરે.

સલાહ લઈને કામ કરવું.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

ધ્યાન અને યોગથી ફાયદો થાય.

નવી માંગણી થાય.

નવી યોજના બને.

કામની પ્રશંસા થાય.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૯

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

માંદગીમાંથી મુક્તિ મળે.

અધૂરા કાર્ય પૂર્ણ થાય.

જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતાવો.

તમારું સ્વાસ્થ સારું રહે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

જીવનસાથી જોડે મતભેદ થાય.

દિવસ દરમિયાન લાભ થાય.

મૂંઝવણ તથા હતાશા ટાળવી.

આવકનો નવો સ્રોત ઊભો થશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

હાસ્યથી ભરેલ દિવસ જાય.

ભાવી યોજના બને.

શુભ કાર્ય થાય.

સંબંધોમાં પ્રેમ વધે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

કોઈ કાર્યમાં સફળતા મળે.

તમારો આત્મવિશ્વાસ વધે.

તમારા માટે સમય કાઢી શકો.

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

મોસાળ પક્ષથી ફાયદો થાય.

ઊંધું પરિણામ આવી શકે.

લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.

આર્થિક હાલત સુધરશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

ભાઈ બહેનથી લાભ થાય.

હિંમતભર્યા નિર્ણયો લઇ શકાય.

હકારાત્મક પરિણામો લાવશે.(Will bring positive results)

હળવાશ અનુભવશો.

શુભ કલર – લાલ(Red)

શુભ નંબર – ૧

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: