Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને સાંજ પછી કોઈ સારા સમાચાર મળે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૪-૦૯-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 4 સપ્ટેમ્બર 2026...શુક્રવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૪-૦૯-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ આઠમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃષભ  (બ,વ,ઉ ) છે. રોહિણી  નક્ષત્ર (રાત્રે ૧૧:૫૦ સુધી.) છે. આજનો યોગ  હર્ષણ  (બપોરે ૦૩:૪૫ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ  કરણ બપોરે ૦૧:૨૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  વૃષભ (સવારે ૧૦:૧૮ સુધી, સપ્ટે-૦૫)માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ  (બ,વ,ઉ ) રહેશે.

સૂર્યોદયસવારે ૦૬.૨૨ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૧:૫૯ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૧૫ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૪ થી બપોરે ૧૨.૩૮ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે જન્માષ્ટમી છે.

આઠમની  સમાપ્તિ :   સવારે ૧૨:૪૧ સુધી. સપ્ટે-૦૫

તારીખ   :-    ૦૪-૦૯-૨૦૨૬, શુક્રવાર / શ્રાવણ વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૫ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૦ થી ૦૨.૧૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૫ થી ૧૧:૧૨

Aaj Nu Rashifal: 4 September 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

જીદ્દી સ્વભાવ છોડો.

અટવાયેલ વાત ઉકેલાય.

કોઈ કારણ વગર હસવાનું મન થાય.

સાધુ બનવાનું મન થાય.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

મજબૂત નિર્ણય લેવાય.

નવી માહિતી મળે.

અંગત માર્ગદર્શન મળે.

ધ્યાન અને યોગ કરવું.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal:

મિથુન (ક, છ, ઘ) :-

બાકી નાણા પાછા આવે.

સાચા સાથીદાર મળે.

સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.

ખોટો ભય રહ્યા કરે.

શુભ કલર – કાળો

શુભ નંબર –  ૫

કર્ક (ડ, હ) :-

સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.

વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.

એકલતામાં કોઈ વાત યાદ કરીને હસુ આવે.

નવા કપડા ખરીદી શકાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal:

સિંહ (મ, ટ) :-

માથાને લગતી સમસ્યા રહે.

કામને લીધે વધારે મગજમાં દુખે.

કોઈ વાતને વાગોળવાની મજા આવે.

જીવનસાથી સાથે મીઠો ઝગડો થઇ શકે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-

હાથમાં ધન ટકે નહિ.

બાળકોથી ફરિયાદ રહે.

છૂપા આર્શીવાદ કામમાં આવે.

નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal:

તુલા (ર, ત) :-

નવા રહસ્યો બહાર આવે.

તમારો મિત્ર તમારી લાગણી સમજે.

નવા કપડાની ખરીદી થાય.

રોકાણથી ફાયદો થાય.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.

દિવસ યાદગાર બને.

તમારા વતનની યાદ આવે.

સ્વાસ્થ સંભાળવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર –  ૧

Aaj Nu Rashifal:

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

નવી તક ઉભી થાય.

અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.

ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.

કોઈ જવાબદારી મળે.

શુભ કલર – લીલો

શુભ  નંબર – ૨

મકર (ખ, જ) :-

લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.

કોઈની જોડે અણગમો થાય.

કોઈ જગ્યાએથી મદદ મળે.

જૂના રહસ્યો બહાર આવે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal:

કુંભ (ગ, શ, સ, ષ) :-

વિચાર્યા વગર વચન આપવું નહિ.

ખોટું સાહસ કરવું નહિ.

ખર્ચમાં વધારો થાય.

બાળકથી ફાયદો થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ):-

જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.

સમય કોઈને મદદરૂપ થવા માટે વાપરો.

ઉતાવળ સારી નથી.

કામમાં નાનું – મોટું નુકસાન જણાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૮

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો:

આ પણ વાંચો: