Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૧-૦૯-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ ચોથ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મેષ ( અ,લ,ઈ) છે. અશ્વિની નક્ષત્ર (સવારે ૦૨:૪૨ સુધી. સપ્ટે-૦૨) છે. આજનો યોગ વૃધ્ધિ (રાત્રે ૧૧:૪૫ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૭:૪૨ સુધી છે.
પંચક આજે સવારે ૦૩:૨૪ કલાકે ઉતરશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિ (બપોરે ૦૧:૩૬ કલાકે) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૧ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ પી.એમ કલાકે થશે.
ચંદ્રોદય ૦૯:૨૮ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૦૦ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૪ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૪૮ થી ૦૫.૨૨ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે નાગ પાંચમ છે.
ચોથની સમાપ્તિ: સવારે ૦૭:૪૨ સુધી.
તારીખ :- ૦૧-૦૯-૨૦૨૬, મંગળવાર / શ્રાવણ વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૫ થી ૧૨:૪૦ |
| અમૃત | ૧૨:૪૦ થી ૦૨:૧૩ |
| શુભ | ૦૩:૪૮ થી ૦૫:૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૨ થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૫ થી ૧૨:૪૦ |
Aaj Nu Rashifal: 1 September 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
ધન ખર્ચ થાય.
વૈવાહિક સંબંધોમાં ખુશીઓ વધશે.
આવકનવા સ્ત્રોત મળે.
આજે મન ખૂબ જ પરેશાન રહેશે.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
લગ્નજીવન સારું રહે.
મિત્રો સાથે બેસીને ચર્ચા થશે.
વ્યવસાયમાં સારી પ્રગતિ થાય.
દિવસ સારો જાય.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal:

મિથુન (ક, છ, ઘ) :-
ખોટી માંગણી થાય.
સારા લોકોથી જોડાઓ,
લોકો વિશે ખોટું વિચારવાથી બચો
લોકો પાસેથી સપોર્ટની જરૂર પડશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-
લાંબા ગળાનો લાભ થાય.
ખોટો ગુસ્સો ન કરવો.
માનસિક હિંસાથી દૂર રહો.
વેપારમાં મુશ્કેલીઓ સર્જશે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal:

સિંહ (મ , ટ) :-
સમયનો સદઉપયોગ થાય.
ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
નવા મિત્રો બને.
તમને દગો મળી શકે.
શુભ કલર – કોફી
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.
નોકરીની નવી તક ઉભી થાય.
કામની પ્રશંસા થાય.
પદોન્નતિ થાય.
શુભ કલર – નીલમ
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal:

તુલા (ર , ત) :-
નવી ભેટ મળે.
જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતાવો..
તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.
બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
મૂંઝવણ તથા હતાશા ટાળો.
વેપારી વર્ગને સંભાળવું પડે.
પાસાઓને તપાસીને નિર્ણય લો.
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal:

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સંબંધોમાં પણ તિરાડ પાડી શકે.
તમારો આત્મવિશ્વાસ વધે.
પોતાના માટે સમય મળે.
જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
ઊંધું પરિણામ આવી શકે છે.
લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal:

કુંભ (ગ, શ, સ, ષ) :-
ભવિષ્યની ચિંતા રહેશે.
માનસિક સંતોષ પ્રસન્ન
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
આર્થિક હાલત સુધરશે.
શુભ કલર – લવંડર
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
નિર્ણયો સકારાત્મક પરિણામો લાવશે.
સંતાનની પ્રગતિ થશે.
સામાજિક યશ વધશે.
સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
