Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપજો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 25 ઓગસ્ટ 2026, મંગળવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Aaj Nu Rashifal: મંગળવાર, 25 ઓગસ્ટ, 2026

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૫-૦૮-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ બારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મકર  (ખ,જ) છે (સવારે ૦૩:૦૯ સુધી, ઓગસ્ટ-૨૫). ઉત્તરાષાઢા નક્ષત્ર રાત્રે ૧૦:૫૨ સુધી છે. આજનો યોગ આયુષ્યમાન (સવારે ૦૭:૪૫ સુધી) વિદ્યમાન રહેશે અને  બાલવ કરણ સવારે ૦૬:૨૧ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર  (ખ,જ)  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૮ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૩ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૫:૨૨ પી.એમ  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૨૭ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૦૭ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૫૨ થી ૦૫.૨૮ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે પ્રદોષ છે.બારસની સમાપ્તિ:   સવારે ૦૬:૨૨ સુધી.

બારસની સમાપ્તિ:   સવારે ૦૬:૨૨ સુધી. ઓગસ્ટ-૨૬ ના રોજ થશે.

તારીખ   :- ૨૫-૦૮-૨૦૨૬, મંગળવાર / શ્રાવણ સુદ બારસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૧
અમૃત ૧૨:૪૧ થી ૦૨:૧૭
શુભ ૦૩:૫૨ થી ૦૫:૨૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૮ થી ૦૯:૫૨
શુભ ૧૧:૧૫ થી ૧૨:૪૧

Aaj Nu Rashifal (25 August 2026, Tuesday)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

માતાપિતાના આર્શીવાદના લઈને કાર્ય કરવું.

મોજ-મજામા  દિવસ જાય.

આજનો દિવસ સારો રહેશે.

તમારા જીવનસાથી સહયોગ મળશે.

શુભ કલર –વાદળી

શુભ નંબર –૭

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.

મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.

મગજ શાંત રાખવું.

ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર –૨

Aaj Nu Rashifal

મિથુન (ક, છ, ઘ) :-

તણાવથી મુક્ત થવાય.

સાચા અને ઉદાર પ્રેમ મળે.

આનંદ-પ્રમોદ થાય.

સંપત્તિને લઈને મતભેદની સ્થિતિ સર્જાશે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-

બાળકોથી લાભ થાય.

વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.

તમારું બનતું કામ બગડી શકે.

બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.

શુભ કલર – ગ્રે

શુભ નંબર –૩

Aaj Nu Rashifal

સિંહ (મ, ટ) :-

લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.

પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપજો.

તમને મોટું નુકસાન થઇ શકે.

વાદ-વિવાદથી દૂર રહો.

શુભ કલર – નીલમ

શુભ નંબર – ૧

 

કન્યા (પ, ઠ, ણ) :-

રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો.

નવા વિચારો ઉત્પાદક હશે.

દિવસ તમારા માટે સારો રહેશે.

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર –૯

Aaj Nu Rashifal

તુલા (ર, ત) :-

બહારની મજા માણો.

જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.

વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

 તમારો ગેરફાયદો ઉપાડશે.

આજનો દિવસ સારો રહેશે.

પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.

કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળે.

શુભ કલર –કેસરી

 શુભ નંબર –૭

Aaj Nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સોના-ચાંદીની ખરીદી થાય.

આત્મવિશ્વાસ જીતાડી આપશે.

અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે

તમારી વાણી પર કંટ્રોલ રાખો.

શુભ કલર –ગોલ્ડ

શુભ નંબર –૪

મકર (ખ, જ) :-

સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.

તકેદારી રાખવી પડશે..

બચવેલું ધન કામમાં આવે.

કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૬

Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :-

ઓચિંતા કોઈ મુલાકાત થાય.

વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.

કોઈક નવા પરિચયમાં આવે.

કોઈપણ અનિચ્છનીય બનાવ બને.

શુભ કલર – લવંડર

શુભ નંબર –૮

મીન (દ, ચ, ઝ, થ):-

મહત્વના મુદ્દા પર વાત થાય.

અંગત બાબતો શૅર કરતા નહીં.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.

વેપારમાં મોટું રોકાણ કરવું સારું નહીં.

શુભ કલર –બદામી

શુભ નંબર –૫

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને અનિદ્રાની સમસ્યા થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: