Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને છેતરપિંડી થવાની સંભાવના છે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 23 ઓગસ્ટ 2026, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Dharma & Bhakti Aaj Nu Rashifal Top Stories
Aaj Nu Rashifal...23 ઑગષ્ટ 2026...રવિવાર...

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૩-૦૮-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ અગિયારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ ધન  (ભ, ધ, ફ, ઢ ) છે (બપોરે ૦૨:૫૦ કલાક સુધી). મૂળ  નક્ષત્ર  બપોરે ૦૫:૪૫ સુધી છે. આજનો યોગ પ્રીતિ (સવારે ૦૭:૦૯ સુધી. ઓગસ્ટ-૨૪) વિદ્યમાન રહેશે અને વણિજ  કરણ બપોરે ૦૩:૧૦ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન  (બપોરે ૦૨:૫૦ કલાક સુધી) રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક  (ન, ય)  રહેશે.

સૂર્યોદય ૦૬.૧૮ એ.એમ. કલાકે  અને સૂર્યાસ્ત ૦૭.૦૫ પી.એમ.કલાકે થશે. ચંદ્રોદય ૦૩.૫૪ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૨:૩૨ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૭ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૨૯ થી ૦૭.૦૫ સુધી સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે પુત્રદા એકાદશી છે. આજે વીરપસલી છે.

અગિયારસની સમાપ્તિ     :   સવારે ૦૪:૨૦ સુધી.  ઓગસ્ટ-૨૪

તારીખ   :- ૨૩-૦૮-૨૦૨૬, રવિવાર / શ્રાવણ સુદ અગિયારસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૯ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૩
શુભ ૦૨:૧૭ થી ૦૩.૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૫ થી ૦૮:૩૦
અમૃત ૦૮:૩૦ થી ૦૯:૫૩

Aaj Nu Rashifal (23 August 2026, Sunday)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

કામનું દબાણ વધે.

બાકી કાર્ય ઉકેલાય.

મન પ્રસન્ન રહેશે.

વાતચીતમાં ધીરજ રાખો

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)  

વૃષભ (બ, વ, ઉ) :-

દિવસ યાદગાર રહે.

નવી પ્રવૃત્તિ થાય.

બિનજરૂરીવાદ વિવાદ ટાળો.

વ્યાપાર વિસ્તરી શકે

શુભ કલર- પોપટી

શુભ નંબર- ૭

Aaj Nu Rashifal 

મિથુન (ક, છ, ઘ) :-

બોલવામાં વિવેક રાખવો.

ચિંતામાંથી મુક્ત થાઓ.

વેપારના પ્રયાસો આગળ વધશે.

મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

અભ્યાસમાં પ્રગતિ થાય.

કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.

પૈસા લેવડ-દેવડમાં સાવધાન

છેતરપિંડી થવાની સંભાવના છે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal

સિંહ (મ , ટ) :-

હિંમત હારવી નહીં.

વિચારવામાં સમય ગુમાવો.

પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખો.

મહેનતથી તમને પરિણામ મળશે.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

પત્ની તરફથી ફાયદો થાય

ખોટું બોલવાનું ટાળો.

ખુલ્લી આખે સપનાં જોવાય.

દિવસ ઉત્તમ જણાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal

 

તુલા (ર , ત) :-

વડીલોની સલાહ લઈને કામ કરો.

પ્રોફેશનલ્સ અપેક્ષા કરતા વધુ સારું કામ થશે.

ગંભીર વિષયોમાં રસ વધશે.

પરસ્પર સહયોગથી આગળ વધવું.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૫

 

વૃશ્વિક (ન, ય) :-

નવા કાર્યની શુભ શરૂઆત થાય.

મનને નિયંત્રણમાં રાખો.

પ્રસન્નતાના વાતાવરણમાં પસાર થશે.

પ્રવાસ અને મનોરંજનની તકો વધશે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

વેપારમાં મોટા લાભ થાય.

કામથી વહેલું અવાય.

અંગત બાબતોમાં શુભતા વધશે.

અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.

શુભ કલર – ચોકલેટ

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

ધનનું આગમન રહ્યા કરે.

ઘરના કામથી થાકી જાવ.

સમૃધ્ધિનો અનુભવ થાય.

વડીલોની વાત સાંભળશે.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૩

Aaj Nu Rashifal 

કુંભ (ગ, શ, સ, ષ) :-

વૈભવ વિલાસ વધે.

સમય શીખવાડી જાય.

બેધ્યાનપણું વધે.

પારિવારિક બાબતોમાં રસ વધશે.

મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-

દિનચર્યામાં ફેરફાર થાય.

લાંબા ગાળાનો લાભ થાય.

આરામ વધારે કરી શકો.

કમરનો દુખાવો રહે.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૪

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને અનિદ્રાની સમસ્યા થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…