Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને અનિદ્રાની સમસ્યા થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 17 ઓગસ્ટ 2026, સોમવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૭-૦૮-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ પાંચમ તિથિ છે.

આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે (બપોરે ૦૪:૧૯ સુધી). ચિત્રા નક્ષત્ર સવારે ૦૪:૫૭ સુધી (ઓગસ્ટ-૧૮) છે. આજનો યોગ શુભ છે, જે સવારે ૦૩:૧૫ સુધી (ઓગસ્ટ-૧૮) વિદ્યામાન રહેશે અને બાલવ કરણ બપોર ૦૪:૫૯ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૦ કલાકે થશે. ચંદ્રોદય ૧૦:૩૦ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૦:૦૨ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૦ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૩ થી સવારે ૦૯.૨૯ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે નાગ પાંચમ છે. પાંચમની સમાપ્તિ: બપોરે ૦૪:૫૮ સુધી.

તારીખ :- 17-08-2026, સોમવાર / શ્રાવણ સુદ પાંચમના ચોઘડિયા

                                      દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૧૫ થી ૦૭:૫૩
શુભ ૦૯:૨૯ થી ૧૧:૦૬
લાભ ૦૩:૫૫ થી ૦૫.૩૩
અમૃત ૦૫:૩૩ થી  ૦૭:૧૦

 

                                       રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૦ થી ૧૨:૪૩

રાશિફળ (Aaj Nu Rashifal: 17 ઓગસ્ટ 2026, સોમવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

કોઈ વધારાની જવાબદારીઓ આવે.

પસંદગીની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય.

મનોબળ ઊંચું રહેશે.

લોકો તમારાથી ઈર્ષ્યા કરી શકે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

આજે સમસ્યા ઉકેલાઈ જશે.

તમારી પાસે મોટો ઓર્ડર આવે.

વધુ નફાની અપેક્ષા રાખશો નહીં.

તમારી સાથે છેતરપિંડી થઈ શકે.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

પરિવારના સભ્યોમાં યોગ્ય સુમેળ રહેશે.

મનમાં થોડી નિરાશા થઈ શકે.

કોઈપણ પ્રકારનું જોખમ ન લો.

વાહન કાળજીપૂર્વક ચલાવો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૨

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે.

બાળકોની સફળતા સંતોષ લાવે.

કૌટુંબિક કાર્યક્રમ માટે યોજના બને.

ઘરમાં સુમેળ રહેશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૫

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

નાણાકીય સ્થિતિ મજબૂત થશે.

ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.

જૂના મતભેદોનો અંત આવશે.

સંબંધોમાં મીઠાશ આવશે.

શુભ કલર – મરૂન

શુભ નંબર – ૭

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

ટીમવર્કમાં સફળતા મળશે.

સાથીદારોનો સહયોગ મળશે.

નવા પ્રોજેક્ટની શરૂઆત થાય.

મોટો નિર્ણય લેવામાં સરળતા મળે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

મૂંઝવણ દૂર થવાથી માનસિક શાંતિ મળશે.

તમારી યોજનાઓને અમલમાં મૂકો.

સાહિત્ય વાંચવાનું મન થાય.

તમારા વિચારોમાં પરિવર્તન આવે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

નેગેટિવ બાબતો પર ધ્યાન ન આપો.

સંબંધોમાં ખટાશ આવે.

તમારી લાગણીઓને નિયંત્રિત કરો.

વિદ્યાર્થીઓના અભ્યાસમાં દખલ થાય.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

પતિ-પત્ની વચ્ચે સુમેળ રહેશે.

સાંધાના દુખાવાથી પરેશાન રહો.

સર્જનાત્મક કાર્યમાં રસ વધશે.

ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

કોઈ ટૂંકી યાત્રા થાય.

સામાજિક પ્રસંગમાં ભાગ લઇ શકો.

કોઈ વાતચીત સંબંધોને મધુર બનાવે.

વેપારમાં સમજદારીપૂર્વક આગળ વધો.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૧

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

નવી દિશા કે તક મળે.

ઇન્ટરવ્યૂમાં કે પ્રેઝન્ટેશનમાં સફળતા મળે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થાય.

નવી ઉર્જાનો અનુભવ થાય.

શુભ કલર – કાંસ્ય

શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

સંબંધોમાં નવીનતા આવે.

કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય.

અનિદ્રાની સમસ્યા થાય.(Insomnia problem occurs)

મનને શાંત રાખવા માટે ધ્યાન કરો.

શુભ કલર – નેવી બ્લુ (Navy blue)

શુભ નંબર – ૨


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આવકમાં વધારો થઇ શકે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને પ્રતિષ્ઠામાં વધારો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…