Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 13 ઓગસ્ટ 2026, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૩-૦૮-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ એકમ તિથિ છે.

આજની રાશિ સિંહ (મ, ટ) છે. મઘા નક્ષત્ર સવારે ૦૪:૪૦ સુધી (ઓગસ્ટ-૧૪) છે. આજનો યોગ વરીયાન છે, જે બપોરે ૧૨:૧૫ સુધી વિદ્યામાન રહેશે અને કીસ્તુઘ્ન કરણ સવારે ૦૯:૫૨ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૪ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૨ કલાકે થશે. ચંદ્રોદય ૦૬:૩૮ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત સાંજે ૦૭:૪૯ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૦ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૨૧ થી બપોરે ૦૪.૦૦ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ. એકમની સમાપ્તિ: રાત્રે ૦૮:૪૦ સુધી.

તારીખ :- 13-08-2026, ગુરુવાર / શ્રાવણ સુદ એકમના ચોઘડિયા

                                    દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૪ થી ૦૭:૫૦
લાભ ૧૨:૪૪ થી ૦૨:૨૧
અમૃત ૦૨:૨૧ થી ૦૪.૦૦
શુભ ૦૫:૩૪ થી ૦૭:૧૨

 

                                  રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૨ થી ૦૮:૩૪

 

રાશિફળ (Aaj Nu Rashifal: 13 ઓગસ્ટ 2026, ગુરુવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

નોકરીમાં કામ વધારે રહેશે.

કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળે.

દોડભાગ વધારે રહેશે.

બિનજરૂરી મતભેદો થાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

શારીરિક તકલીફ રહે.

નાની વાતોની મોટી અસર થાય.

ખોટી વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.

મન ખૂબ જ ઉદાસ રહેશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

તમને પ્રેરણા મળશે.

ભવિષ્યની ચિંતા રહેશે.

મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરી શકશે.

લો બીપી, ગભરામણ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

ભય અને તણાવનો સામનો કરવો પડે.

મહત્વના કામમાં વધારે ધ્યાન આપો.

માતા-પિતા તરફથી ટેકો ન મળે.

બાળકના ભવિષ્ય વિશે મૂંઝવણ રહેશે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૫

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે રહેશે.

નોકરીમાં ગમતું કામ મળશે.

હળવો ખોરાક લો અને કસરત કરો.

હાડકાં સબંધી સમસ્યા થાય.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

મૂડમાં સતત ફેરફાર થાય.

કોઈપણ અનિચ્છનીય બનાવ બની શકે.

લોકોની વાતોથી દુખી થવું નહિ.

બોસ સાથે વિવાદ કરશો નહીં.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.

પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.

કાર્યસ્થળ પર નવા મિત્રો બનશે.

વ્યવસાયમાં પ્રગતિ થશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.

વેપારમાં અનુભવી વ્યક્તિનો સાથ મળશે.

રોજગાર શોધ પૂર્ણ થશે.

નેતૃત્વ કરવાની તક મળશે.

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

અચાનક ધનલાભ થાય.

વિદેશમાં કામ કરવાનો અવસર મળે.

આંખ સાથે જોડાયેલી કસરત કરો.

સામાજિક કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવશો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

પરિવારમાં મતભેદ થાય.

આજીવિકા માટે ઘરથી દૂર જવું પડશે.

તમારી સંચાલનની પ્રશંસા થશે.

પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

કોઇ સારો કે ખરાબ અનુભવ મળે.

કરિયરને લઇને કન્ફ્યૂઝન રહેશે.

તમને કોઇ ભડકાવી શકે.

ઉધાર લીધેલા પૈસા પાછા મળશે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

સમસ્યાનો માર્ગ ખુલી જશે.

આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.

મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.

નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.(Will be able to get a new contract)

શુભ કલર – વાદળી (Blue)

શુભ નંબર – ૧


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને મહત્‍વકાંક્ષા પૂર્ણ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને લગ્નજીવનમાં મધુરતા રહેશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં સમસ્યાઓ આવી શકે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…