રાશીભવિષ્ય
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૦-૦૮-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ બારસ તિથિ છે.
આજની રાશિ મિથુન (ક, છ, ઘ) છે. આદ્રા નક્ષત્ર બપોરે ૧૨:૨૭ સુધી છે. આજનો યોગ વ્રજ છે, જે રાત્રે ૧૦:૨૫ સુધી વિદ્યામાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૮:૦૯ સુધી છે.
પંચક આજે નથી. વિંછુડો આજે નથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૫ વાગ્યે થશે. ચંદ્રોદય ૦૪.૨૫ એ.એમ. (સોમવાર મોડી રાત્રે) થશે, જ્યારે ચંદ્રાસ્ત સાંજે ૦૫:૨૫ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૧ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૧ થી ૦૯.૨૯ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે પ્રદોષ છે. બારસની સમાપ્તિ: સવારે ૦૮:૦૧ સુધી.
તારીખ :- 10-08-2026, સોમવાર / અષાઢ વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૩ થી ૦૭:૫૦ |
| શુભ | ૦૯:૨૯ થી ૧૧:૦૬ |
| લાભ | ૦૪:૦૩ થી ૦૫.૪૦ |
| અમૃત | ૦૫:૪૦ થી ૦૭:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૨ થી ૧૨:૪૪ |
રાશિફળ (Aaj Nu Rashifal: 10 ઓગસ્ટ 2026, સોમવાર)

મેષ (અ, લ, ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
કામને ટાળવાની કોશિશ ન કરો.
મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.
બોલચાલની રીત નરમ રાખો.
લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
ફાયદો થવાથી મન પ્રફુલ્લિત રહેશે.
ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે.
વિચારો પોઝિટિવ અને સંતુલિત થશે.
વધુ આત્મવિશ્વાસના કારણે સમસ્યા ઉભી થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
લોકો પાસે અપેક્ષા ન રાખવી.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૯

કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો.
પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
વેપારમાં બેદરકારી ન કરશો.
જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૧

સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.
મનમાં સુખ અને ઉમંગ રહેશે.
રસના કાર્યો કરી શકાય.
ઉદારતાનો ખોટો લાભ લઈ શકે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪

કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
શેરબજારમાં લાભ થાય.
અફવાહ ઉપર બિલકુલ ધ્યાન ન આપો.
કોઈ પરેશાનીઓ વધી શકે.
પાડોસી સાથે વાદ-વિવાદ થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૩

તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
શુભ સમાચાર મળે.
મિત્રો સાથે સંબંધ ખરાબ થાય.
વ્યવહારમાં પરિવર્તન લાવો.
નોકરીમાં સમસ્યાઓ આવી શકે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
સમયનો ભરપૂર ઉપયોગ કરો.
તમને ધન લાભ થઈ શકે.
રોકાણ કરવા માટે દિવસ સારો છે.
વધારે વિચારવામાં સમય પસાર ન કરો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે.
કોઈ વાદ-વિવાદ ઊભી થવા દેશો નહીં.
નોકરી બદલી શકો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
આજનો દિવસ મિશ્ર રહેશે.
યોજનાબદ્ધ રીતે કાર્ય કરો.
આવકના સાધનો પ્રબળ થશે.
સંબંધીઓ ઘરે આવી શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
આજે ઘરમાં ફેરફાર થાય.
પારિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.
કોઈ વસ્તુ ખોવાઈ શકે.
કોઈ નજીકની લાભદાયક યાત્રા થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
ધાર્મિક કોઈ કાર્ય પૂર્ણ થાય.
પોઝિટિવ ઊર્જા મળી શકશે.
વડીલોનું માન-સન્માન અને આદર જાળવી રાખો.
ભાઈઓ સાથે વિવાદ થઈ શકે. (Controversy)
શુભ કલર – જાંબલી (Purple)
શુભ નંબર – ૫
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
