રાશીભવિષ્ય
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૯-૦૮-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ અગિયારસ તિથિ છે.
આજની રાશિ મિથુન (ક, છ, ઘ) છે. મૃગશીર્ષ નક્ષત્ર બપોરે ૦૨:૪૫ સુધી છે. આજનો યોગ હર્ષણ છે, જે સવારે ૦૨:૧૦ સુધી વિદ્યામાન રહેશે અને બાલવ કરણ સવારે ૧૧:૦૫ સુધી છે.
પંચક આજે નથી. વિંછુડો આજે નથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૫ વાગ્યે થશે. ચંદ્રોદય ૦૩.૧૪ એ.એમ. (રવિવાર મોડી રાત્રે) થશે, જ્યારે ચંદ્રાસ્ત બપોરે ૦૪:૨૪ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૦ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૪૦ થી ૦૭.૧૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે કામદા એકાદશી છે. અગિયારસની સમાપ્તિ: સવારે ૧૧:૦૫ સુધી.
તારીખ :- 09-08-2026, રવિવાર / અષાઢ વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૮ થી ૧૧:૦૬ |
| અમૃત | ૧૧:૦૬ થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૪ થી ૦૪.૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૫ થી ૦૮:૩૮ |
| અમૃત | ૦૮:૩૮ થી ૧૦:૦૦ |
રાશિફળ (Aaj Nu Rashifal: 09 ઓગસ્ટ 2026, રવિવાર)

મેષ (અ, લ, ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.
વૈવાહિક સુખમાં ઘટાડો થશે.
પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય.
જરૂરિયાતો પૂર્ણ ન થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
નાની-મોટી પરેશાનીઓ રહેશે.
ગાળા સંબંધિત રોગોથી સાવચેત રહો.
ખાવામાં બિલકુલ બેદરકારી ન રાખો.
ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
તમને કોઈ સારા સમાચાર મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
પરિવારમાં બિનજરૂરી દલીલથી દૂર રહો.
સાંજે મિત્રો સાથે બહાર જવાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
સ્વાસ્થ્યમાં સુધારો થાય.
મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
શાંત રહો ગુસ્સાથી બચો.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧

સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
પ્રિયજનો સાથે આનંદમાં દિવસ પસાર થશે.
પ્રવાસ અને મનોરંજનની તકો વધશે.
અંગત બાબતોમાં શુભતા વધશે.
તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
મિલકતનું કામ કરતી વખતે સાવધાની રાખો.
પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે.
નવા કામની શરૂઆત કરવી નહી.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭

તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
લાંબા સમયથી અટકેલું કામ પૂરું થાય.
વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
મનમાં આનંદ થાય.
રસપ્રદ વાંચન થશે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal
નવી જવાબદારી મળી શકે.
રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
શાતિર લોકોથી સાવધાન રહો.
માનસિક શાંતિ મળે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૯

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
તમારા માટે દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહે.
મોટી ડીલ તમારા હાથમાંથી જાય.
આજે અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.
જિદ્દી સ્વભાવને કારણે નુકસાન થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
આજે તમારું બનતું કામ બગડી શકે.
બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
અન્યની ટીકા ન કરવી.
કામનું દબાણ ટેન્શન લાવી શકે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
કોઈ મોટો નિર્ણય લઈ શકો.
વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
તમારા સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
નવું વાહન કે મકાન ખરીદી શકાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
આજનો દિવસ સારો રહેશે.
બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
નોકરીયાત લોકોને પ્રમોશન મળે.(Promotion)
ખુશીનું ખરું મૂલ્ય સમજાશે.
શુભ કલર – જાંબલી (Purple)
શુભ નંબર – ૪
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને ધાર્યા કામ થઇ શકે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
