Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને ધાર્યા કામ થઇ શકે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 08 ઓગસ્ટ 2026, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૮-૦૮-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ દશમ તિથિ છે.

આજની રાશિ વૃષભ (બ, વ, ઉ) છે. રોહિણી નક્ષત્ર બપોરે ૦૪:૫૧ સુધી છે. આજનો યોગ ધ્રુવ છે, જે સવારે ૦૯:૦૩ સુધી વિદ્યામાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૨:૦૩ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬:૧૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય ૦૨:૦૮ એ.એમ. (શનિવાર મોડી રાત્રે) થશે, જ્યારે ચંદ્રાસ્ત બપોરે ૦૩:૨૨ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૧ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૯:૨૭ થી સવારે ૧૧:૦૫ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

હનુમાનજીને આકડાના ફૂલની માળા અર્પિત કરવી. દશમની સમાપ્તિ: બપોરે ૦૨:૦૦ સુધી.

તારીખ :- 08-08-2026, શનિવાર / અષાઢ વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૦ થી ૦૯:૨૭
લાભ ૦૨:૨૫ થી ૦૪:૦૩
અમૃત ૦૪:૦૩ થી ૦૫.૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૧૭ થી ૦૮:૪૦
શુભ ૧૦:૦૧ થી ૧૧:૨૩
અમૃત ૧૧:૨૬ થી ૧૨:૪૫

રાશિફળ (Aaj Nu Rashifal: 08 ઓગસ્ટ 2026, શનિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

આજના દિવસ સાવચેતી રાખવી.

વાહન ધીમે ચલાવવું.

ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.

વેપારી વર્ગને મોટો ફટકો પડે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

તમને ઉત્સાહ સારો રહે.

નવીનકામનું આયોજન થાય.

પ્રિયજન સાથે પસંદગીની વાત થાય.

ધાર્મિક કાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સામાન્ય છે.

કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય.

બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.

હરવાફરવામાં ઉત્સાહ રહે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સારો રહેશે.

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.

વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.

મનમાં થોડી અશાંતિ જોવા મળે.

માનસિક થાક અનુભવાય.

સરકારી કામમાં વિલંબ થઇ શકે.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

જુના કામની કોઈ ગુંચ ઉકેલી શકાય.

મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.

મુશ્કેલીમાં તમને કોઇ મદદ કરતા મળે.

તબિયતમાં ધ્યાન રાખવું.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહો.

ચામડી, એલર્જીથી થોડી તકેદારી રાખવી.

જીવનસાથી જોડે મતભેદ થાય.

તમારામાં કામ ટાળવાની વૃતિ જોવા મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સરસ છે.

જૂની ઓળખાણ તાજી થાય.

ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ.

તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે.

પ્રિયજન સાથે મુસાફરી થાય.

તમારા ધાર્યા કામ થઇ શકે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય મળે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

જૂની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ ન આવે.

સમયનો વ્યય થાય.

હરવાફરવામાં બિનજરૂરી ખર્ચા થાય.

ભવિષ્યની યોજના બને.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

મિત્રો સાથે લાભકારી ચર્ચા થાય.

મુસાફરીના યોગ છે.

માર્કેટિંગ ક્ષેત્રમાં લાભ થાય.

તમારામાં ધાર્મિક ભાવના જોવા મળે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.

પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જઈ શકો.

પરિવારનો સહયોગ મળશે. (get support from your family)

નોકરીમાં પ્રમોશનની તકો મળે.

શુભ કલર – સોનેરી (Golden)

શુભ નંબર – ૪


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનો દિવસ ફાયદાકારક રહેશે..…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…