Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 07 ઓગસ્ટ 2026, શુક્રવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
aaj nu rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૭-૦૮-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ નોમ તિથિ છે.

આજની રાશિ વૃષભ (બ, વ, ઉ) છે. કૃતિકા નક્ષત્ર સાંજે ૦૬:૪૪ સુધી છે. આજનો યોગ વૃધ્ધિ છે, જે બપોરે ૧૨:૧૨ સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ બપોરે ૦૪:૪૦ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬:૧૨ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૧:૦૫ વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત બપોરે ૦૨:૧૫ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૧૧:૦૫ થી બપોરે ૧૨:૪૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

લક્ષ્મીજીને કમલનું ફૂલ અર્પિત કરવું. નોમની સમાપ્તિ: બપોરે ૦૪:૩૯ સુધી.

તારીખ :- 07-08-2026, શુક્રવાર / અષાઢ વદ નોમના ચોઘડિયા

                                         દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૦ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૪ થી ૦૨.૨૪

 

                                  રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૧ થી ૧૧:૨૫

રાશિફળ (Aaj Nu Rashifal: 07 ઓગસ્ટ 2026, શુક્રવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

કોઇ નવી સંપત્તિ ખરીદી શકો.

જમીન-જાયદાદ સાથે જોડાયેલા મામલાનો ઉકેલ મળશે.

દામ્પત્ય જીવનમાં તણાવ દૂર થાય.

મનની વાત માતા સાથે કરી શકો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

આજે દિવસ ખર્ચાળ રહે.

અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે.

નોકરીમાં સારી ઓફર મળે.

કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

બજેટ બનાવીને રાખો.

તમારાં ખર્ચને સીમિત કરી શકશો.

બાળકોના કરિયરને લગતા સારાં સમાચાર મળે.

ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

મન પ્રસન્ન રહેશે.

કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.

સાસરી પક્ષથી લડાઇ થઇ શકે.

મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૫

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

આજે દિવસ મહેનત કરવાનો રહેશે.

નફો કમાવવા માટે વધારે મહેનત કરવી પડશે.

આર્થિક સમસ્યાઓનું સમાધાન મળે.

વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

સાવધાન અને સતર્ક રહેવું.

સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે.

સમજી વિચાર્યા વગર નિર્ણય ના લો.

ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે.

બિઝનેસમાં પાર્ટનરશિપમાં લાભ મળે.

સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.

નોકરીમાં પ્રમોશન મળે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૭

વૃશ્ચિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

તમારું મન પ્રસન્ન રહેશે.

અધૂરા કાર્ય પૂર્ણ થાય.

વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહેશે.

અનુભવથી શીખવા મળે.

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

કોઈને પૈસા ઉધાર આપવા નહિ.

તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.

નોકરીમાં સફળતા મળી.

વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

આવકની દૃષ્ટિએ દિવસ સારો છે.

તમારા કામ ઉપર ધ્યાન આપો.

સમજી-વિચારીને નિર્ણય લો.

ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

તમારા વખાણ થાય.

બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.

તમારો સમય વેડફાશે.

પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

વિશ્વાસ જલ્દી ના મૂકો.

ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.

આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.

મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.(There will be more interest in fun)

શુભ કલર – વાદળી (Blue)

શુભ નંબર – ૧


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનો દિવસ ફાયદાકારક રહેશે..…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…