Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને મહત્‍વકાંક્ષા પૂર્ણ થાય.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 12 ઓગસ્ટ 2026, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

 Aaj Nu Rashifal: આજે તા. ૧૨-૦૮-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ અમાસ તિથિ છે.

આજની રાશિ કર્ક (ડ, હ) છે. પુષ્ય નક્ષત્ર સવારે ૦૮:૦૦ સુધી છે. આજનો યોગ વ્યતિપાત છે, જે બપોરે ૦૩:૨૪ સુધી વિદ્યામાન રહેશે અને ચતુષ્પાદ કરણ બપોરે ૧૨:૨૯ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે (સવારે ૦૬:૦૬ કલાકે, ઓગસ્ટ-૧૩). આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૪ એ.એમ. અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૪ પી.એમ. થશે. ચંદ્રોદય ૦૫:૩૩ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત સાંજે ૦૭:૦૫ પી.એમ. થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૧ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે અમાસ છે. આજથી દશામાનું વ્રત પ્રારંભ. અમાસની સમાપ્તિ: રાત્રે ૧૧:૦૪ સુધી.

તારીખ :- 12-08-2026, બુધવાર / અષાઢ વદ અમાસના ચોઘડિયા

 

                                     દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૧૫ થી ૦૭:૫૧
અમૃત ૦૭:૫૧ થી ૦૯:૨૯
શુભ ૧૧:૦૬ થી ૧૨.૪૫
લાભ ૦૫:૩૪ થી ૦૭:૧૫

 

                                       રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૫ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૩

રાશિફળ (Aaj Nu Rashifal: 12 ઓગસ્ટ 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવા નહિ.

શત્રુથી લાભ થાય.

નવા સંબંધ બની શકશે.

કુટુંબમાં માંગલિક કાર્ય થશે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

પત્ની સાથે ઝઘડો થાય.

ગૂઢ કાર્યોમાં સફળતા મળે.

વિદ્યાર્થીઓએ શિક્ષા પર ધ્‍યાન આપવું.

વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

મન પ્રસન્ન રહેશે.

ઘરમાં મહેમાન આવશે.

વેપારમાં અણધાર્યા પરિણામો આવે.

મહત્વનું કામ સમજદારીથી કરવું.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૪

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

મહત્‍વકાંક્ષા પૂર્ણ થાય.

વિરોધી હેરાન કરે.

બિનજરૂરી વિવાદોથી બચવું.

આર્થિક લાભ પ્રાપ્ત થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

સમાજમાં સન્‍માન પ્રાપ્ત થશે.

ઉદાર વ્‍યવહારથી લાભ થશે.

ચર્ચાઓ પક્ષમાં રહેશે.

વ્યાવસાયિક સંબંધો સુધરશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

ખાનપાનનું ધ્‍યાન રાખવું.

ધીરજ જાળવવવી.

ધર્મનું પાલન કરવું.

કરિયર મજબૂત રહેશે.

શુભ કલર – ભગવો

શુભ નંબર – ૯

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

વેપારમાં સફળતા મળે.

નકામી દોડધામ થાય.

ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.

સાથીદારોનો સહયોગ રહેશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :

જીવનસાથી લાભ પ્રાપ્ત થાય.

વ્યવસાયમાં પ્રગતિ થશે.

રાજકીય પ્રભાવમાં ઘટાડો થાય.

કોઈ ભાગ્‍યવર્ધક કાર્ય થશે.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

વિશિષ્ટ ખાનપાન પણ થશે.

ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે.

મન નાખુશ રહેશે.

આર્થિક વ્યવહારમાં ખૂબ સાવધાની રાખો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

ભાગ્‍યવર્ધક યાત્રાઓ થાય.

વિદેશ સાથે સંકળાયેલ લોકોને લાભ થાય.

નવું વાહન ખરીડી શકાય.

પ્રયત્‍નોમાં સફળતા મળશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

કામમાં વિલંબ થશે.

કર્મચારીઓની બેદરકારીથી બચવું.

કૌટુંબિક વાતાવરણ હળવું રહેશે.

વૈભવી વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશો.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :

તમારી ઈચ્‍છાઓ પૂર્ણ થશે.

મૂડી રોકાણમાં લાભ થાય.

તમારો આત્‍મવિશ્ચાસ વધશે.

ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો.(Take advice from the elders of the house)

શુભ કલર – ક્રીમ (Cream)

શુભ નંબર – ૫


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…