Cash Seized/ બનાસકાંઠામાં એક કરોડ રોકડા ઝડપાયા

બનાસકાંઠામાં ચૂંટણી અધિકારીઓએ પોલીસની સાથે ચેકિંગ ઘનિષ્ઠ કરતાં એક કરોડ રૂપિયાની રોકડ પકડી પાડી છે. પાલનપુર એલસીબી પોલીસે આ રોકડ પકડી પાડી છે.

Gujarat Others Trending

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ચૂંટણી અધિકારીઓએ પોલીસની સાથે ચેકિંગ ઘનિષ્ઠ કરતાં એક કરોડ રૂપિયાની રોકડ પકડી પાડી છે. પાલનપુર એલસીબી પોલીસે આ રોકડ પકડી પાડી છે. ચેકિંગ દરમિયાન એરોમા નજીકની કારમાંથી રોકડ ઝડપાઈ. ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડા મળ્યા હતા.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પૂર્વે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો તેની સાથે-સાથે રોકડિયા રાજા પણ ખણખણવા લાગ્યા છે. ચૂંટણી પૂર્વે રોકડાની લ્હાણી રાજકીય પક્ષો માટે સામાન્ય બાબત છે. હવે બે હજાર રૂપિયાની નોટ તો રહી નથી, પણ પાંચસો-પાંચસોની નોટોની પણ બોલબાલા છે.

પોલીસે રોકડ કોની હતી તેની તલાશ તો આદરી છે તેની સાથે કાર કોની માલિકની હતી તે તલાશ પણ આદરી છે. પોલીસને આ મોરચે ટૂંક સમયમાં જ સગડ મળશે તેવી આશા છે. આમ આગામી થોડા સમયમાં આ મોરચે નવો વિવાદ ઊભો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે