Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને લગ્નજીવનમાં મધુરતા રહેશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 11 ઓગસ્ટ 2026, મંગળવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Trending Dharma & Bhakti
Aaj Nu Rashifal : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૧૧-૦૮-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ ચૌદસ તિથિ છે.

આજની રાશિ કર્ક (ડ, હ) છે. પુનર્વસુ નક્ષત્ર સવારે ૧૦:૧૦ સુધી છે. આજનો યોગ સિધ્ધી છે, જે સાંજે ૦૬:૫૦ સુધી વિદ્યામાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૩:૨૩ સુધી છે.

પંચક આજે નથી. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૧૪ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૧૫ વાગ્યે થશે. ચંદ્રોદય ૦૪:૨૫ એ.એમ. થશે, જ્યારે ચંદ્રાસ્ત સાંજે ૦૬:૧૭ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૦૦ થી ૦૫.૩૫ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ગાયને ગોળ ખવડાવવો. ચૌદસની સમાપ્તિ: સવારે ૦૧:૫૩ સુધી (ઓગસ્ટ-૧૨).

તારીખ :- 11-08-2026, મંગળવાર / અષાઢ વદ ચૌદસના ચોઘડિયા

                                   દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૪
અમૃત ૧૨:૪૪ થી ૦૨:૨૨
શુભ ૦૪:૦૦ થી ૦૫:૩૫
 

 

                                        રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૭ થી ૧૦:૦૦
શુભ ૧૧:૨૨ થી ૧૨:૪૫

રાશિફળ (Aaj Nu Rashifal: 11 ઓગસ્ટ 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

મહત્વપૂર્ણ બાબતોમાં પ્રગતિ થાય.

વેપાર માટે આજનો દિવસ સારો રહેશે.

નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે.

પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

પ્રતિષ્ઠા અને ગોપનીયતા જાળવશો.

લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશે.

ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

દિવસ આનંદમાં પસાર થશે.

નજીકના લોકો સાથે પ્રવાસ થાય.

અંગત બાબતોમાં શુભતા વધશે.

અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.

શુભ કલર – મરૂન

શુભ નંબર – ૫

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

વડીલોની વાત સાંભળશે.

પારિવારિક બાબતોમાં રસ વધશે.

મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.

નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૭

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.

તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.

મિલકત સંબંધિત કામ કરતી વખતે સાવધાની રાખો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૨

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.

આજે નવા કામની શરૂઆત કરવી નહીં.

તમારી વાણી પર નિયંત્રણ રાખો.

તમારું કામ બગડી શકે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૪

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સારો છે.

લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થાય.

વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.

કોઈ જૂના મિત્રને મળી શકો.

શુભ કલર – ઓરેન્જ

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

મોટું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

દિવસ ખૂબ જ સારો છે.

નોકરીમાં કોઈ નવી જવાબદારી મળે.

શાતિર લોકોથી સાવધાન રહો.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

પારિવારિક દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે.

તમારા જીવનસાથીનો સહયોગ મળશે.

પ્રોપર્ટીને લઈને નિર્ણય લઈ શકો.

વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ સારો નથી.

તમારું બનતું કામ બગડી શકે.

બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.

તમને મોટું નુકસાન થઈ શકે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

તમારી વાણી પર કંટ્રોલ રાખો.

વાદ-વિવાદથી દૂર રહો.

સાસરિયા પક્ષથી આર્થિક મદદ મળે.

નવું વાહન કે મકાન ખરીદી શકો.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

પરિવારમાં માંગલિક કાર્ય થાય.

બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.

પરિવારમાં જવાબદારી મળે.

નોકરીમાં પ્રમોશન મળે.(Promotion)

શુભ કલર – સફેદ (White)

શુભ નંબર – ૧


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને ધાર્યા કામ થઇ શકે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…