Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૬-૦૮-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ સુદ તેરસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મકર (ખ,જ) છે. શ્રાવણ નક્ષત્ર (સવારે ૧૨:૪૮ સુધી.ઓગસ્ટ-૨૭) છે. આજનો યોગ સૌભાગ્ય (સવારે ૦૭:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૮:૦૦ સુધી છે.
પંચક આજે નથી. વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિ (બપોરે ૦૧:૩૬ કલાકે) માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ,જ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૯ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૬:૦૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૨૦ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૪૧ થી ૦૨:૧૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
ગણેશજીની પૂજા કરવી. દુર્વા ચઢાવવી.
તેરસની સમાપ્તિ: ૦૮:૦૧ સુધી.
તારીખ :- ૨૬-૦૮-૨૦૨૬, બુધવાર/ શ્રાવણ સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૭ થી ૦૭:૫૫ |
| અમૃત | ૦૭:૫૫ થી ૦૯:૨૯ |
| શુભ | ૧૧:૦૬ થી ૧૨.૪૧ |
| લાભ | ૦૫:૨૭ થી ૦૭:૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૭ થી ૦૯:૫૨ |
| અમૃત | ૦૯:૫૨ થી ૧૧:૧૫ |
Aaj Nu Rashifal: 26 August 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
આત્મવિશ્વાસથી સભર રાખશે.
સમયનો યોગ્ય ઉપયોગ કરો.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર –૩

વૃષભ (બ, વ, ઉ) :-
ઉર્જાનું સ્તરઊંચું રહે.
ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
રોકાણ નિર્ણય કરી શકો.
ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.
શુભ કલર –રાતો
શુભ નંબર –૫
Aaj Nu Rashifal
મિથુન (ક, છ, ઘ) :-
વાણીમાં પરિવર્તન આવે.
ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
વતર્તમાનને માણવાની જરૂર છે.
કોઈ સમાચાર મળે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર –૭

કર્ક (ડ , હ) :-
ખુશખુશાલ મિજાજમાં રહો.
સ્વાસ્થમા સુધારો થાય.
આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
આવકની સાથે-સાથે ખર્ચ થશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૪
Aaj Nu Rashifal

સિંહ (મ , ટ) :-
પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
બજેટ જાળવવું.
કોઈ નકારાત્મક વાત પરેશાન કરી શકે.
શુભ કલર –કાળો
શુભ નંબર –૪

કન્યા (પ , ઠ, ણ) :-
નકામી વસ્તુઓ પર ધ્યાન આપવું નહિ.
કોઈ નવું કામ શરૂ ન કરવું.
કામમાં ભૂલો થવાની સંભાવના છે.
કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૮
Aaj Nu Rashifal

તુલા (ર , ત) :-
કમાવેલું ધન કામમાં આવે.
વડીલોની સંભાળ લેવી પડે.
શરીર પ્રફુલ્લિત રહે.
મહત્વના નિર્ણય લેવાય.
શુભ કલર –વાદળી
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-
જીવનસાથીનો સહયોગ મળશે.
માનસિક શાંતિ મળે.
બિનજરૂરી ચર્ચાઓ માં ન આવવું
સફેદ વસ્તુથી ફાયદો થાય.
શુભ કલર –સિલ્વર
શુભ નંબર –૬
Aaj Nu Rashifal

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સ્વપ્ન સાકાર થાય.
વસ્તુ સારી કિંમતમાં વેચાય.
આજનો દિવસ પ્રવૃત્તિથી ભરેલો રહેશે.
ઓર્ડર અથવા સોદા પૂરા થાય.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૪

મકર (ખ, જ) :-
આનંદ તથા મોજમજા મળશે
લોકોની વાતમાં આવવું નહિ.
વિવાદનું સમાધાન થાય.
કોઈ કામમાં ઉતાવળ ટાળો.
શુભ કલર – ગ્રે
શુભ નંબર –૧
Aaj Nu Rashifal

કુંભ (ગ, શ, સ, ષ) :-
નવા વિચાર આવે.
વિચારશીલ બનો.
મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
ફોનનો ઉપયોગ વધારે રહે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૭

મીન (દ, ચ, ઝ, થ) :-
સંબંધને પ્રોત્સાહન આપો.
બેદરકારી રાખવી નહિ.
ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
નોકરીમાં ટ્રાન્સફર અથવા જવાબદારી મળે.
શુભ કલર –વાયોલેટ
શુભ નંબર –૬
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને અનિદ્રાની સમસ્યા થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
